ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો
ગિરનારની ‘લીલી પરિક્રમા’ એ જૂનાગઢના ગિરનાર પર્વતની આસપાસ આશરે 36 કિલોમીટર લાંબો પગપાળા પ્રદક્ષિણા માર્ગ છે, જે દર વર્ષે કારતક સુદ અગિયારસથી દેવ દિવાળી (પૂનમ) સુધી યોજાય છે. લોકમાન્યતા મુજબ સતયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અને અન્ય દેવી-દેવતાઓએ...

