મહાત્મા ગાંધીના પૌત્રની અમેરિકામાં જમીન પરત મળી; વર્જિનિયા કોર્ટના ચુકાદાના ચારેકોર વખાણ
અમેરિકાના વર્જિનિયા રાજ્યની એક અદાલતે મહાત્મા ગાંધીના પૌત્ર કાનુ ગાંધી અને તેમનાં પત્ની શિવા ગાંધીની માલિકીની જમીન પરથી ગેરકાયદેસર કબજો હટાવવાનો આદેશ આપ્યો છે. કાનુ ગાંધીએ તેમના જીવનના અંતિમ વર્ષો દક્ષિણ ગુજરાતમાં વિતાવ્યા હતા. વર્જિનિયામાં આવેલી તેમની...

