Saharanpur Mosque: હિન્દુસ્તાનમાં મુસ્લિમો જેટલા સુરક્ષિત એટલા બીજે ક્યાંય નથી, સાક્ષી મહારાજે ઓવૈસીને આપ્યો વળતો જવાબ
સહારનપુરમાં મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે મસ્જિદ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને ટેકો આપ્યો હતો. ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે ઓવૈસી...

