આજીવન આવી ઓફર નહીં આવે, ખાલી 11,000 રૂપિયામાં જ મળી રહ્યો છે iPhone 14 Pro, આટલું સસ્તું જોઈ ગ્રાહકો તૂટી પડ્યા

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

iPhone 14 Pro એક ટ્રેન્ડિંગ મોડલ છે, તે ગ્રાહકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે પરંતુ લાખોમાં કિંમત હોવાને કારણે તેને ખરીદવું દરેકની રેન્જમાં નથી આવતું. આવી સ્થિતિમાં ગ્રાહકો તેમને ખરીદી શકતા નથી.  માર્કેટમાં એક એવો સ્માર્ટફોન આવ્યો છે જેની ડિઝાઇન iPhone 14 Pro જેવી લાગે છે. તે એટલું સમાન છે કે તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. તેની કિંમત પણ એટલી ઓછી રાખવામાં આવી છે કે તમે જાણીને દંગ રહી જશો.

પંડ્યા અને કોહલી વચ્ચે ચાલી રહ્યો છે જાની દુશ્મન જેવો ડખો? હાર્દિક પંડ્યાની આ હરકતથી આખા ગામમાં ખળભળાટ મચી ગયો

ટ્રાફિકના નિયમોમાં મોટો ફેરફાર, હવે હેલ્મેટ પહેર્યું હશે તો પણ તમારે 2000 રૂપિયાનો મેમો ફાટી જશે! આજે જાણી લો નવા નિયમો

આખા વર્ષ માટે શુક્ર આ રાશિના લોકોને મોજે મોજ થઈ જશે, ઘરને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિથી ભરી દેશે, જાણી લો તમે એમા છો ને નહીં?

અમે જે સ્માર્ટફોન વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ LeEco S1 Pro છે અને તે બિલકુલ iPhone 14 Pro જેવો દેખાય છે. LeEcoના આ સ્માર્ટફોનને આગળ અને પાછળ iPhone 14 Pro જેવી જ ડિઝાઈન આપવામાં આવી છે અને આ બંનેને જોઈને તેને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે અને આ જ કારણ છે કે બજારમાં તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. . જો તમે તેની વિશેષતા વિશે જાણશો તો દંગ રહી જશો.

આટલા સસ્તામા મળી રહ્યો છે આ ફોન

LeEco S1 Pro, જે iPhone 14 Pro જેવો દેખાય છે, તે ઉત્તમ ફીચર્સથી સજ્જ છે અને હાલમાં તેને ચીનના બજારમાં ખરીદી શકાય છે. આમાં ગ્રાહકોને 6.5-ઇંચની LCD ડિસ્પ્લે આપવામાં આવી છે જે 60HZ રિફ્રેશ રેટ આપે છે.

ગ્રાહકો આ ઓફર પર તૂટી પડ્યા

ફીચર્સ વિશે વાત કરીએ તો તેના 8GB + 128GB મોડલને ખરીદવા માટે યુઝર્સે 899 યુઆન એટલે કે 10,897 રૂપિયા ચૂકવવા પડશે. તેમાં Unisoc T7150 ચિપસેટ લગાવવામાં આવી છે.

iPhoneના શોખીનોને મોજ પડી જશે

LeEco માં બીજી એક મહાન સુવિધા છે જે તમને કદાચ ખૂબ ગમશે અને આ વિશેષતા છે ડાયનેમિક આઇલેન્ડ જેણે iPhone 14 Pro ને ખૂબ જ ઉંચાઈઓ પર લઈ લીધું છે. આ સ્માર્ટફોનને 4GB + 64GB, 6GB + 128GB અને 8GB + 256GB વિકલ્પોમાં માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યો છે.


Share this Article