“27 વખત કપડાં ઉતરાવાયા, પ્રાઈવેટ પાર્ટ્સ ચેક થયા”, તિહાડ જેલના દર્દનાક દિવસો યાદ કરી રડી પડી અભિનેત્રી
મોડેલ અને અભિનેત્રી સંદીપા વિર્કે (Sandeepa Virk) તાજેતરમાં આપેલા એક પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં પોતાના જીવનના સૌથી કાળા અને દર્દનાક પ્રકરણ અંગે ખુલાસો કર્યો છે. સંદીપા વિર્કના તિહાડ જેલના અનુભવો અંગે વાત કરતી વખતે તે કેમેરા સામે જ પોતાના આંસુ રોકી શકી નહોતી....

