Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

સૌથી ઘાતક ફાઈટર જેટ બનાવવામાં રશિયા અને ભારતની ભાગીદારી

સૌથી ઘાતક ફાઈટર જેટ બનાવવામાં રશિયા અને ભારતની ભાગીદારી - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 10:32 AM, 08 June 2026 Google News FOLLOW ON Google News
સૌથી ઘાતક ફાઈટર જેટ બનાવવામાં રશિયા અને ભારતની ભાગીદારી - Lok Patrika

ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયા પોતાના સૌથી લેટેસ્ટ ફાઈટર જેટ સુખોઈ F-૫૭ને ભારતમાં જ બનાવવાનું વિચારી રહ્યું છે. આ ર્નિણય અમેરિકા માટે ચિંતાનો વિષય છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને પોતાના F-૩૫ ફાઈટર જેટ વેચવા માંગતા હતા.

સૌથી ઘાતક ફાઈટર જેટ બનાવવામાં રશિયા અને ભારતની ભાગીદારી - Lok Patrika

ભારતીય વાયુસેનાને હાલમાં બેથી ત્રણ સ્કવોડ્રન પાંચમી પેઢીના ફાઈટર જેટની જરૂર છે. આ પ્રોજેક્ટમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, જે પહેલાથી જ નાસિકમાં જીે-૩૦ સ્દ્ભૈં નું નિર્માણ કરે છે. આ પગલું ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત બનાવશે અને અમેરિકાની હ્લ-૩૫ વેચવાની યોજના પર સીધી અસર કરશે.

ભારત અને રશિયા F -૫૭ નું ઉત્પાદન સાથે મળીને કરશે

રશિયન એજન્સીઓ હાલમાં એ વાતનું મૂલ્યાંકન કરી રહી છે કે ભારતમાં S-૫૭નું ઉત્પાદન કરવા માટે કેટલું મોટું રોકાણ કરવું પડશે. જો આ પ્રોજેક્ટ શરૂ થશે, તો તેના બે ફાયદા થશે. એક તો ભારતને વિશ્વના સૌથી આધુનિક ફાઈટર જેટ મળશે અન બીજું એ કે આ વિમાનોનો ખર્ચ પણ ઓછો થશે, કારણ કે તેનું નિર્માણ અહીં જ થશે. ભારતમાં પહેલેથી જ ઘણી ફેક્ટરીઓ છે જે રશિયા દ્વારા બનાવેલા લશ્કરી ઉપકરણો તૈયાર કરે છે. તેમનો ઉપયોગ ઉત્પાદન માટે પણ કરી શકાય છે.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારી તણાવ ચાલી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ઘણા ક્ષેત્રો પર ટેરિફ લગાવ્યા છે અન F -૩૫ ફાઈટર જેટ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે. જોકે, જો ભારત અને રશિયા F -૫૭ નું ઉત્પાદન સાથે મળીને કરશે, તો તે અમેરિકાની F -૩૫ વેચવાની યોજનાને નિષ્ફળ બનાવશે. આ પગલું સ્પષ્ટ દર્શાવશે કે ભારત પોતાની સુરક્ષા માટે રશિયા સાથે ગાઢ ભાગીદારી જાળવી રાખવા માંગે છે.

ભારતે તાજેતરના વર્ષોમાં રશિયા પાસેથી S -૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે અને હવે તેણે જી-૫૦૦માં પણ રસ દાખવ્યો છે. રશિયા ઈચ્છે છે કે આની સાથે જ ભારત F -૫૭ને પણ પોતાની વાયુસેનાનો ભાગ બનાવે.

રસપ્રદ વાત એ છે કે ભારત પહેલા પણ રશિયાના ફિફ્થ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ પ્રોગ્રામનો ભાગ રહી ચૂક્યું છે. જોકે, ટેક્નિકલ અને નાણાકીય મતભેદોને કારણે ભારતે આ પ્રોજેક્ટથી  બહાર નીકળી ગયું હતું. જોકે, વર્તમાન વૈશ્વિક તણાવ અને ભારત-અમેરિકાના સંબંધોને કારણે આ પ્રોજેક્ટ ફરીથી ચર્ચામાં આવ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

Mangal Gochar: 18 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનો શુભ સમય થશે શરૂ! મંગળ કર્ક રાશિમાં કરશે ગોચરMangal Gochar: 18 સપ્ટેમ્બરથી આ 4 રાશિઓનો શુભ સમય થશે શરૂ! મંગળ કર્ક રાશિમાં કરશે ગોચર
Vastu Tips: મીઠું ઢોળાવા પાછળ શું છે વાસ્તુ અને જ્યોતિષની માન્યતા? જાણો તેનું રહસ્યVastu Tips: મીઠું ઢોળાવા પાછળ શું છે વાસ્તુ અને જ્યોતિષની માન્યતા? જાણો તેનું રહસ્ય
11 ડિસેમ્બરે શનિ થશે માર્ગી, વક્રી ચાલ પૂરી થતાં જ આ રાશિઓના ચમકશે ભાગ્ય!11 ડિસેમ્બરે શનિ થશે માર્ગી, વક્રી ચાલ પૂરી થતાં જ આ રાશિઓના ચમકશે ભાગ્ય!
ખડે હનુમાનજી: 1 હજાર પ્રતિમાઓ નિકાળનારા પુરાતત્ત્વવિદે કહ્યું- આવો ચમત્કાર ક્યારેય જોયો નથીખડે હનુમાનજી: 1 હજાર પ્રતિમાઓ નિકાળનારા પુરાતત્ત્વવિદે કહ્યું- આવો ચમત્કાર ક્યારેય જોયો નથી
આળસને કાયમ માટે કેવી રીતે દૂર કરવી? જાણો પ્રેમાનંદ જી મહારાજના અચૂક ઉપાયોઆળસને કાયમ માટે કેવી રીતે દૂર કરવી? જાણો પ્રેમાનંદ જી મહારાજના અચૂક ઉપાયો
રાજસ્થાનનું અનોખું મંદિર જ્યાં નથી કોઈ મૂર્તિ, ગુફામાં થાય છે સતી માતાના ઘૂંટણની પૂજારાજસ્થાનનું અનોખું મંદિર જ્યાં નથી કોઈ મૂર્તિ, ગુફામાં થાય છે સતી માતાના ઘૂંટણની પૂજા
લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યોલાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યો
આ રાશિના લોકોનો ગજકેસરી યોગ બની રહ્યો છેઆ રાશિના લોકોનો ગજકેસરી યોગ બની રહ્યો છે
આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને તમારા ચોથા ભાવને સક્રિય કરી રહ્યો છે.આજે ચંદ્ર કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે અને તમારા ચોથા ભાવને સક્રિય કરી રહ્યો છે.
વૃષભ, કન્યા અને મકર રાશિના લાભ મળશેવૃષભ, કન્યા અને મકર રાશિના લાભ મળશે
Author

D-Admin

Follow Me
Other Articles
લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યો - Lok Patrika
Previous

લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઈતિહાસ મળ્યો

પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું - Lok Patrika
Next

પુતિનના પ્લાનથી ટ્રમ્પનું સપનું રોળાયું

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper