Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
Surat SRP Jawan rape case, Surat crime news

સુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ

By Abhisha Rathod
16/09/2026 10:43 AM Follow on Google News

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીએ ડેડિયાપાડાના SRP જવાન વિજ્ઞેશ રાવજીભાઈ વસાવા સામે દુષ્કર્મ અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પીડિત નર્સ અને SRP જવાન વચ્ચે અગાઉ આશરે ત્રણ વર્ષ સુધી પ્રેમસંબંધ હતો. જોકે સંબંધોમાં ખટાશ આવ્યા બાદ બંને પક્ષના પરિવારજનો અને સમાજના આગેવાનોની હાજરીમાં બેઠક યોજીને સમાધાન કરવામાં આવ્યું હતું.

Advertisement

સમાધાન અને દંડ છતાં ધમકી આપી

સમાધાનની શરત મુજબ SRP જવાને યુવતીના તમામ અંગત ફોટા, વીડિયો અને મેસેજ ડિલીટ કરવાના હતા. આ ઉપરાંત સમાજ દ્વારા SRP જવાનને ₹8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાંથી ₹5.30 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા. આ સમાધાન બાદ બંને અલગ થઈ ગયા હતા.

હોસ્પિટલમાં ધમાલ અને ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ:

આરોપ મુજબ, ગત 1 મેના રોજ સુરતમાં બંદોબસ્તની ફરજ દરમિયાન આરોપી વિજ્ઞેશ વસાવા નર્સ જ્યાં કામ કરતી હતી તે હોસ્પિટલે પહોંચ્યો હતો. તેણે ત્યાં ધમાલ મચાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ તેને લાલદરવાજા વિસ્તારમાં આવેલા ‘આવકાર ગેસ્ટહાઉસ’ માં લઈ જઈ જૂના અંગત ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસ કાર્યવાહી

સમગ્ર ઘટના અંગે પીડિત નર્સે હિંમત દાખવીને કાપોદ્રા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. કાપોદ્રા પોલીસે SRP જવાન વિજ્ઞેશ વસાવા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

ઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયાઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાંજાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં
UP અને ગુજરાતની શાળાઓ સુધારવા ‘કોકરોચ જનતા પાર્ટી’નો અનોખો મોરચો, સરકારી સ્કૂલોની દશા પર ઉઠાવ્યા સવાલUP અને ગુજરાતની શાળાઓ સુધારવા ‘કોકરોચ જનતા પાર્ટી’નો અનોખો મોરચો, સરકારી સ્કૂલોની દશા પર ઉઠાવ્યા સવાલ
અમદાવાદમાં સરેરાશ 3.38 ઈંચ વરસાદથી જળબંબાકાર, શેલામાં પાણી વચ્ચે સ્કૂલ બસ ફસાઈ અને 5 અંડરપાસ બંધઅમદાવાદમાં સરેરાશ 3.38 ઈંચ વરસાદથી જળબંબાકાર, શેલામાં પાણી વચ્ચે સ્કૂલ બસ ફસાઈ અને 5 અંડરપાસ બંધ
જામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા, મહિલાઓએ 15 મિનિટમાં 15 લાડુ આરોગી પુરુષોને પણ પછાડ્યાજામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા, મહિલાઓએ 15 મિનિટમાં 15 લાડુ આરોગી પુરુષોને પણ પછાડ્યા
અમદાવાદમાં એક કલાકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, એસજી હાઈવે સહિતના રસ્તાઓ નદી બન્યા અને 2 અંડરપાસ બંધઅમદાવાદમાં એક કલાકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, એસજી હાઈવે સહિતના રસ્તાઓ નદી બન્યા અને 2 અંડરપાસ બંધ
અમદાવાદ-મુંબઈ રૂટ પર વંદે ભારત ફ્રેઈટ ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ, સુપરફાસ્ટ પાર્સલ સેવા શરૂ થશેઅમદાવાદ-મુંબઈ રૂટ પર વંદે ભારત ફ્રેઈટ ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ, સુપરફાસ્ટ પાર્સલ સેવા શરૂ થશે
વડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણી માંગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરિત દિલ્હીથી ઝડપાયો, ₹4 કરોડનું હેરોઈન જપ્તવડોદરાના વેપારી પાસે 10 કરોડની ખંડણી માંગનાર રોહિત ગોદારા ગેંગનો સાગરિત દિલ્હીથી ઝડપાયો, ₹4 કરોડનું હેરોઈન જપ્ત
ઘરમાં 5kW સોલાર પેનલ લગાવવાનો કુલ ખર્ચ કેટલો? જાણો લોડ ક્ષમતા અને વીજળી બિલમાં બચતની વિગતોઘરમાં 5kW સોલાર પેનલ લગાવવાનો કુલ ખર્ચ કેટલો? જાણો લોડ ક્ષમતા અને વીજળી બિલમાં બચતની વિગતો
વડોદરામાં અનરાધાર વરસાદથી રસ્તા જળબંબાકાર, દ્વારકા-જામનગર સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટવડોદરામાં અનરાધાર વરસાદથી રસ્તા જળબંબાકાર, દ્વારકા-જામનગર સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યુંભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી ₹4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું, MPના ત્રણ શખ્સો દબોચાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી ₹4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું, MPના ત્રણ શખ્સો દબોચાયા

Tags:

Blackmailing caseGujarat police newsGujarat SRP jawanKapodra police stationRape case FIRSurat Crime NewsSurat Crime UpdatesSurat NewsSurat nurse complaintSurat SRP Jawan rape caseVignesh Vasava SRP
Author

Abhisha Rathod

Follow Me
Other Articles
Heart Attack First Aid, Heart Attack Symptoms
Previous

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકે છે, હાર્ટ એટેકના લક્ષણો દેખાય તો તરત જ કરો આ કામ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper