સુરતમાં મિલકત વિવાદમાં ખુની ખેલ, માતા અને નાના ભાઈને છરીના ઘા મારી પતાવી દીધા; આરોપીની ધરપકડ
સુરતમાં મિલકતની વહેંચણીને લઈને થયેલો વિવાદ એટલો વકરી ગયો કે એક વ્યક્તિએ પોતાની માતા અને નાના ભાઈની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. આ ઘટના રવિવારે સવારે લગભગ ૭:૩૦ વાગ્યે લિંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બની હતી. ગુનો બન્યાના થોડા જ કલાકોમાં...
સુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીએ ડેડિયાપાડાના SRP જવાન વિજ્ઞેશ રાવજીભાઈ વસાવા સામે દુષ્કર્મ અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પીડિત...
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં
સુરતની પી.પી. સવાણી હોસ્ટેલ ખાતે તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાના કારણે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યભરમાં હોસ્ટેલ અને કેન્ટીનની સઘન...

