Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો

સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 06:19 PM, 21 November 2026 Google News FOLLOW ON Google News

રાજ્ય સરકારના ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના મહત્વાકાંક્ષી વિઝન હેઠળ ‘મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ’ અને શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા), મણિનગર ખાતે ‘મહિલા વિશેષ રોજગાર ભરતી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો - Lok Patrika

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ના લક્ષ્ય મુજબ દેશના શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના સંકલ્પમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા મહિલા ITI દ્વારા આધુનિક ટેકનિકલ તાલીમ, તેમજ સખી મંડળો અને સ્વ-રોજગારલક્ષી યોજનાઓ થકી મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ મહિલાઓ માટેનો વિશેષ ભરતી મેળો પણ રાજ્ય સરકારના આ જ પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો ઉદ્દેશ્ય શિક્ષિત અને કૌશલ્ય ધરાવતી મહિલાઓને ઘરઆંગણે જ સન્માનજનક રોજગારીની તકો પૂરી પાડવાનો છે.

સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો - Lok Patrika

આ રોજગાર મેળામાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના કુલ ૧૨ જાણીતા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ પોતાની વિવિધ ૧૮૪ ખાલી જગ્યાઓની ભરતી માટે ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ ૧૫૦થી વધુ મહિલા રોજગારવાંચ્છુ ઉમેદવારોએ આ ભરતી મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો - Lok Patrika

ઉપસ્થિત નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોના રૂબરૂ ઇન્ટરવ્યુ લઈને સ્થળ પર જ ૯૪ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર ભરતી મેળાનું સંચાલન મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તેમજ મહિલા ITI, મણિનગરના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

સતત 10માં દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા; આજે ભાવમાં કેટલો ઘટાડો થયો છે?સતત 10માં દિવસે સોનું અને ચાંદી સસ્તા થયા; આજે ભાવમાં કેટલો ઘટાડો થયો છે?
GSRTC એ ગુજરાતમાં બુકિંગનો રેકોર્ડ બનાવ્યો; 2 દિવસમાં ઓનલાઇન ટિકિટ વેચાણથી 7.1 કરોડની કમાણીGSRTC એ ગુજરાતમાં બુકિંગનો રેકોર્ડ બનાવ્યો; 2 દિવસમાં ઓનલાઇન ટિકિટ વેચાણથી 7.1 કરોડની કમાણી
ગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતોગિરનારની પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ, જાણો ગિરનારની લીલી પરિક્રમાની 25 રોચક વાતો
માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝીમાઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી
ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસોભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો
સતત 14 મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: એકતમ તળિયે પહોંચ્યાસતત 14 મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: એકતમ તળિયે પહોંચ્યા
મહેસાણામાં વેપારી સાથે મોટો કાંડ, ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ની નોટોનો ઉપયોગ કરીને 40 લાખની છેતરપિંડીમહેસાણામાં વેપારી સાથે મોટો કાંડ, ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ની નોટોનો ઉપયોગ કરીને 40 લાખની છેતરપિંડી
જો હવે તમે વાહન પર જ્ઞાતિસૂચક શબ્દો લખ્યાં તો તમારી ખેર નથી, દંડ થશે અને વાહન જપ્ત કરી લેવાશેજો હવે તમે વાહન પર જ્ઞાતિસૂચક શબ્દો લખ્યાં તો તમારી ખેર નથી, દંડ થશે અને વાહન જપ્ત કરી લેવાશે
PM મોદીની અપીલને કારણે સોનાનો ભાવ 1.23 લાખ સુધી પહોંચ્યો? કોને ફાયદો અને કોને નુકસાન?PM મોદીની અપીલને કારણે સોનાનો ભાવ 1.23 લાખ સુધી પહોંચ્યો? કોને ફાયદો અને કોને નુકસાન?
OMG! માત્ર 22 દિવસમાં ભારતીયો લગ્ન પાછળ 6 લાખ કરોડ રૂપિયા વાપરી નાખશેOMG! માત્ર 22 દિવસમાં ભારતીયો લગ્ન પાછળ 6 લાખ કરોડ રૂપિયા વાપરી નાખશે
પરિવારમાં કોઈના લગ્ન છે? તો અત્યારે જ સોનું ખરીદો, એક તોલાએ સીધા 65,000ની બચત થશેપરિવારમાં કોઈના લગ્ન છે? તો અત્યારે જ સોનું ખરીદો, એક તોલાએ સીધા 65,000ની બચત થશે
CM ભૂપેન્દ્ર પટેલને હિન્દી નથી આવડતું એવું કહેવાવાળાને દાદાએ આપ્યો જડબાતોડ જવાબ, જોઈ લો વીડિયોCM ભૂપેન્દ્ર પટેલને હિન્દી નથી આવડતું એવું કહેવાવાળાને દાદાએ આપ્યો જડબાતોડ જવાબ, જોઈ લો વીડિયો
Author

D-Admin

Follow Me
Other Articles
ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો - Lok Patrika
Previous

ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો

માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી - Lok Patrika
Next

માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper