ગુજરાતના દિગ્ગજ લેખક પ્રફુલ્લ કાનાબારનું નવું પુસ્તક આવી રહ્યું છે બરફની દીવાલ

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

કહેવાય છે કે ખુશી વહેંચવાથી ખુશી બેવડાય છે.
કોઈ પણ લેખક માટે સૌથી મોટી ખુશી એ વાતની જ હોઈ શકે જ્યારે એના સર્જનને વેગ મળે અથવા તો એણે કરેલું સર્જન પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થાય.

હા…ટૂંક સમયમાં જ મારું તેરમું પુસ્તક પ્રકાશિત થવા જઈ રહ્યું છે.

પુસ્તકનું નામ છે…

બરફની દીવાલ.

આ મારો પાંચમો વાર્તા સંગ્રહ છે

આપ સૌ મારી વાત સાથે જરૂર સહમત થશો કે કોઈ પણ લેખક જેમ સીનીયર થતો જાય તેમ એના લખાણમાં વધુ ને વધુ પરિપક્વતા આવતી જાય.

* આ સંગ્રહમાં મારી એવી લેટેસ્ટ વાર્તાઓ છે જેમાની મોટાભાગની વાર્તાઓ સાલ 2020 પછી લખાયેલી છે તથા એ વાર્તાઓને ગુજરાતના પ્રસિદ્ધ સમાયિકોના દીપોત્સવી અંકમાં સ્થાન મળી ચૂકેલ છે.

દરેક વાર્તા વાંચતી વખતે વાચકને ચોક્કસ લાગશે કે વાર્તાએ વાસ્તવિકતાની ધરતી પરથી ઉડાન ભરી છે.

તા. 31 ડિસેમ્બર 2022 સુધીમાં
પ્રિ ઓર્ડર આપીને પુસ્તક બુક કરાવનાર વાચકને વીસ ટકા સ્પેશિયલ ડિસ્કાઉન્ટનો લાભ છે

સંપર્ક..ગુર્જર સાહિત્ય પ્રકાશન
શ્રી ધીમંત ભાઈ શાહ
મોબાઈલ નંબર 98252 68759
વ્હોટ્સ એપ દ્વારા પણ બુકીંગ આવકાર્ય છે.
પુસ્તકની કિંમત 170/.છે, પણ તા.31/12/2022 સુધીમાં પુસ્તક બુક કરાવનારને પુસ્તક માત્ર 135/ માં પડશે.
(કુરિયર ચાર્જ અલગ)

ગુર્જર સાહિત્ય પ્રકાશનમાંથી બીજી એક આકર્ષક કોમ્બો ઓફર પણ છે…

જો કોઈ વાચક આ જ પુસ્તકની બે નકલનો ઓર્ડર કરશે

અથવા

ગુર્જર સાહિત્ય પ્રકાશનના જ મારા પુસ્તક..

બક્ષિસ (કિંમત 200)

લક્ષ્યવેધ ( કિંમત કિંમત 200 )

અને

રમત આટા પાટા ની (કિંમત 130) માંથી કોઈ પણ એક પુસ્તક
(નવા પુસ્તકની સાથે)
ઓર્ડર કરશે તો એ પુસ્તકમાં પણ વીસ ટકા ડિસ્કાઉન્ટ ઉપરાંત બંને પુસ્તકમાં કુરિયર ફ્રી નો લાભ પણ મળશે.

પુસ્તકની ડીલીવરી તા.1/1/2023ના રોજ કરવામાં આવશે.

પ્રફુલ્લ કાનાબાર


Share this Article
Leave a comment