Health News: આજકાલ ઘણા લોકો નબળી આંખોની સમસ્યાથી પરેશાન છે. માત્ર વયસ્કોની જ નહીં પરંતુ બાળકોની દૃષ્ટિ પણ નબળી પડી છે. જેના કારણે નાની ઉંમરના બાળકો પણ ચશ્મા પહેરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે નાની ઉંમરમાં પણ આંખો નબળી થવાના ઘણા કારણો હોઈ શકે છે. આમાં મુખ્યત્વે શરીરમાં પોષક તત્વોની ઉણપ અને મોબાઈલ, લેપટોપ અને ટીવી સ્ક્રીનની સામે કલાકો ગાળવાનો સમાવેશ થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે તમે આ ચશ્મા કાયમ માટે ઉતારી શકો છો. આજે અમે તમને એક એવા ઘરેલુ પીણા વિશે જણાવીશું જેના નિયમિત સેવનથી તમારી આંખોના ચશ્મા દૂર થઈ શકે છે. તમે તેના પરિણામો થોડા દિવસોમાં જોઈ શકશો. આવો જાણીએ આ પીણું બનાવવાની રીત..
રાત્રે સૂતા પહેલા દૂધ સાથે વરિયાળી, સાકર અને બદામનું સેવન કરવાથી આંખોની રોશની સારી થાય છે. બદામમાં વિટામીન E અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે. વરિયાળી સાથે બદામનું સેવન આંખો માટે ફાયદાકારક છે. વરિયાળીની વાત કરીએ તો તેમાં જોવા મળતા ઔષધીય ગુણો આંખોની રોશની સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.
હવે આઈસ્ક્રીમ, કેક અને ચોકલેટના ભાવમાં પણ આવશે તોતિંગ વધારો, જાણો કેટલા પૈસા વધારે ખર્ચવા પડશે
સોનું 1,397 રૂપિયાના ઉછાળા સાથે નવી ટોચે પહોંચ્યું, જ્વેલરી ખરીદનારાને જોઈને જ સંતોષ માનવો પડશે
રાત્રે સૂતા પહેલા દૂધમાં વરિયાળી અને સાકર મિક્સ કરીને રોજ આ દૂધનું સેવન કરો. જો તમે દરરોજ સૂતી વખતે આ દૂધનું સેવન કરો છો તો તેનાથી ઉંઘની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળે છે.