Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત થયા

મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત થયા - Lok Patrika
Published By: D-Admin
Last Updated: 10:55 AM, 08 June 2026 Google News FOLLOW ON Google News
મ્યાનમારના નેતા આંગ સાન સૂ કી જેલમુક્ત થયા - Lok Patrika

મ્યાનમારના સૈન્ય શાસને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને જેલમાંથી મુક્ત કરીને હવે નજરકેદમાં રાખવાનો ર્નિણય કર્યો છે. મ્યાનમારના માહિતી મંત્રાલયે આ અંગે સ્પષ્ટતા કરી છે કે, નૈ પિ તાવ જેલમાં સજા કાપી રહેલા ૮૦ વર્ષીય સૂ કીની બાકીની સજાને હવે નજરકેદમાં ફેરવવામાં આવી છે. ૮૦ વર્ષની વયે તેમની નબળી શારીરિક સ્થિતિ અને બૌદ્ધ ધર્મના પવિત્ર દિવસ ‘કસૌન પૂર્ણિમા‘ને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે આ ર્નિણય લેવામાં આવ્યો હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.

મ્યાનમારના રાજકારણમાં આ મહત્ત્વપૂર્ણ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે સૈન્ય બળવાનું નેતૃત્વ કરનાર જનરલ મિન આંગ હ્લાઈંગને સંસદ દ્વારા હવે નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે. વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરવા અને દેશમાં સામાજિક શાંતિ સ્થાપવા માટે તેમણે લોકોને સામાન્ય માફી આપવાની ખાતરી આપી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે અગાઉ ૧૭ એપ્રિલના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ વિન મ્યિંટને પણ અન્ય ૪૩૦૦થી વધુ રાજકીય કેદીઓ સાથે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

મ્યાનમારમાં ૧૯૬૨ પછી મોટાભાગે સૈન્ય શાસન રહ્યું

મ્યાનમાર હાલમાં અત્યંત નબળી અર્થવ્યવસ્થા, વિનાશક ભૂકંપના પરિણામો અને આંતરિક વંશીય વિદ્રોહનો સામનો કરી રહ્યું છે. સૈન્ય શાસને વર્ષ ૨૦૨૧માં તખ્તાપલટ કરીને ચૂંટાયેલી સરકારને હટાવી દીધી હતી. સૂ કી પર અનેક ગંભીર આરોપો લગાવીને તેમને કુલ ૩૩ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી ઘટાડીને ૨૨ વર્ષ અને ૬ મહિના કરવામાં આવી હતી.

આંગ સાન સૂ કી મ્યાનમારના સ્વાતંત્ર્ય સેનાની આંગ સાનના પુત્રી છે અને તેમણે ભારતની લેડી શ્રીરામ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. ૧૯૮૮માં મ્યાનમાર પરત ફર્યા બાદ તેઓ લોકશાહી આંદોલનનો મુખ્ય ચહેરો બન્યા હતા. બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કરવાના કારણે સેનાએ તેમને રાષ્ટ્રપતિ બનતા અટકાવ્યા હતા, જેથી તેમની પાર્ટીએ તેમને ‘સ્ટેટ કાઉન્સેલર‘ બનાવીને સરકારના વાસ્તવિક વડા બનાવ્યા હતા. મ્યાનમારમાં ૧૯૬૨ પછી મોટાભાગે સૈન્ય શાસન રહ્યું છે, જેમાં સૂ કીએ જીવનનો લાંબો સમય જેલ અથવા નજરકેદમાં વિતાવ્યો છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

જો તમારા વાળ પણ ઝડપથી ખરી રહ્યા હોય તો સાવધાન, શરીરમાં હોઈ શકે છે આટલા રોગોજો તમારા વાળ પણ ઝડપથી ખરી રહ્યા હોય તો સાવધાન, શરીરમાં હોઈ શકે છે આટલા રોગો
Health Tips: બ્લડ પ્રેશર અને ધમનીઓમાં આ ફેરફારો બની શકે છે સાયલન્ટ કિલર, મહિલાઓએ રાખવી ખાસ કાળજીHealth Tips: બ્લડ પ્રેશર અને ધમનીઓમાં આ ફેરફારો બની શકે છે સાયલન્ટ કિલર, મહિલાઓએ રાખવી ખાસ કાળજી
Health Tips: જંગલી બદામનો ઉપયોગ કેવી રીતે કરવો? જાણો યોગ્ય રીતHealth Tips: જંગલી બદામનો ઉપયોગ કેવી રીતે કરવો? જાણો યોગ્ય રીત
પીએમ મોદીના ફેવરિટ સરગવાના પાનના પરોઠા આ રીતે ઘરે બનાવો, જાણો આરોગ્યદાયી ફાયદાપીએમ મોદીના ફેવરિટ સરગવાના પાનના પરોઠા આ રીતે ઘરે બનાવો, જાણો આરોગ્યદાયી ફાયદા
વિદેશમાં આ વસ્તુઓ પર છે પ્રતિબંધ પણ ભારતમાં ધૂમ વેચાય છે! જાણો સ્વાસ્થ્ય પર શું થાય છે અસરવિદેશમાં આ વસ્તુઓ પર છે પ્રતિબંધ પણ ભારતમાં ધૂમ વેચાય છે! જાણો સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકે છે, હાર્ટ એટેકના લક્ષણો દેખાય તો તરત જ કરો આ કામએ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકે છે, હાર્ટ એટેકના લક્ષણો દેખાય તો તરત જ કરો આ કામ
Health Tips: એક મહિના સુધી ભાત ન ખાવા પર શું થાય છે?  જાણો તેના ફાયદા અને નુકસાનHealth Tips: એક મહિના સુધી ભાત ન ખાવા પર શું થાય છે? જાણો તેના ફાયદા અને નુકસાન
Asthma plant તરીકે ઓળખાય છે આ છોડ, જાણો તેના ફાયદાAsthma plant તરીકે ઓળખાય છે આ છોડ, જાણો તેના ફાયદા
Beauty Tips: થોડાક જ દિવસમાં દૂર થશે ખોડાની સમસ્યા, કરો આ અસરકારક ઉપાયBeauty Tips: થોડાક જ દિવસમાં દૂર થશે ખોડાની સમસ્યા, કરો આ અસરકારક ઉપાય
Health Tips: દાંતની પીળાશ કેવી રીતે દૂર કરવી? જાણો ઘરગથ્થુ ઉપાયHealth Tips: દાંતની પીળાશ કેવી રીતે દૂર કરવી? જાણો ઘરગથ્થુ ઉપાય
Chia seeds આ લોકો માટે બની શકે છે હાનિકારક, થઇ જજો સાવધાનChia seeds આ લોકો માટે બની શકે છે હાનિકારક, થઇ જજો સાવધાન
Health Tips: આ વસ્તુઓનું કરો સેવન, નહીં લાગે તમને ક્યારેય થાકHealth Tips: આ વસ્તુઓનું કરો સેવન, નહીં લાગે તમને ક્યારેય થાક
Author

D-Admin

Follow Me
Other Articles
૧૨ થી ૧૮ મહિનામાં અનેક વ્હાઇટ-કોલર નોકરીઓ બદલાશે - Lok Patrika
Previous

૧૨ થી ૧૮ મહિનામાં અનેક વ્હાઇટ-કોલર નોકરીઓ બદલાશે

યોગના ફાયદા: 10 રીતો તમારી પ્રેક્ટિસ તમારા જીવનને સુધારી શકે છે - Lok Patrika
Next

યોગના ફાયદા: 10 રીતો તમારી પ્રેક્ટિસ તમારા જીવનને સુધારી શકે છે

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper