Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

Truhome Finance દ્વારા સમગ્ર ગુજરાતમાં સરાહનીય કામગીરી, રોડ સેફ્ટી કેમ્પેઇનની ચારેકોર વાહવાહી

Truhome Finance દ્વારા સમગ્ર ગુજરાતમાં સરાહનીય કામગીરી, રોડ સેફ્ટી કેમ્પેઇનની ચારેકોર વાહવાહી - Lok Patrika
Published By: Alpesh Karena
Last Updated: 02:49 PM, 30 September 2026 Google News FOLLOW ON Google News

Truhome Finance દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટને આવરી લેતા સમગ્ર રાજ્યમાં રોડ સેફ્ટી કેમ્પેઇન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ માર્ગ સલામતી, ટ્રાફિક જાગૃતિ અને માર્ગ પર જવાબદાર વર્તન અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.

અભિયાનની સફળ પૂર્ણાહુતિ નિમિત્તે Truhome Finance દ્વારા તાજેતર મા અમદાવાદ ટાઉન હોલ ખાતે રોડ સેફ્ટી કેમ્પેઇન અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શ્રી ચિરાગ પટેલ,DCP ટ્રાફિક, અમદાવાદ, તેમજ Truhome Financeના વરિષ્ઠ પ્રતિનિધિઓ અને આ પહેલ સાથે સંકળાયેલા અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.

અભિયાનના ભાગરૂપે વિવિધ સ્થળોએ 37થી વધુ ટ્રાફિક પોલીસ બૂથ સ્થાપિત કરી તેમને સહયોગ આપવામાં આવ્યો હતો, જેના દ્વારા ટ્રાફિક પોલીસ કર્મચારીઓને જરૂરી માળખાકીય સહાય મળી અને સ્થળ પર ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરીને વધુ સુગમ બનાવવામાં મદદ મળી હતી. અભિયાન હેઠળની એક મહત્વપૂર્ણ પહેલ તરીકે 12,000થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો હેતુ ટુ-વ્હીલર ચલાવતી વખતે સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાનો અને સુરક્ષા સાધનોના ઉપયોગ અંગે જાગૃતિ વધારવાનો હતો.

Truhome Finance દ્વારા સમગ્ર ગુજરાતમાં સરાહનીય કામગીરી, રોડ સેફ્ટી કેમ્પેઇનની ચારેકોર વાહવાહી - Lok Patrika

Advertisement

હેલ્મેટનું વિતરણ કોલેજના વિદ્યાર્થીઓ, આશા વર્કર્સ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ અને સ્વચ્છતા કર્મચારીઓ તેમજ જરૂરિયાતમંદ અને વંચિત સમુદાયના અન્ય સભ્યોને કરવામાં આવ્યું હતું. આ વિતરણ ગુજરાત યુથ ફોરમ દ્વારા કરવામાં આવેલા જરૂરિયાત આધારિત મૂલ્યાંકનને અનુરૂપ કરવામાં આવ્યું હતું.

અભિયાન દરમિયાન યુવા નાગરિકોમાં જાગૃતિ લાવવા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. શાળાઓ અને કોલેજોના 2,000થી વધુ વિદ્યાર્થીઓએ ટ્રાફિક જાગૃતિ સત્રોમાં ભાગ લીધો હતો, જેમાં ટ્રાફિકના નિયમો, માર્ગ સલામતીની પદ્ધતિઓ અને રસ્તા પર જવાબદાર વર્તન અંગે માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, વિવિધ શાળાઓમાં રોડ સેફ્ટી ડ્રોઇંગ સ્પર્ધાઓ અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના મહત્વને સમજવા તેમજ તેને પોતાની સર્જનાત્મકતા દ્વારા વ્યક્ત કરવા માટે એક રસપ્રદ પ્લેટફોર્મ મળ્યું હતું. ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં Truhome Finance, ટ્રાફિક પોલીસ અને અન્ય હિતધારકોના પ્રતિનિધિઓ એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ દ્વારા અભિયાનની પૂર્ણાહુતિની ઉજવણી સાથે જવાબદાર માર્ગ વ્યવહાર અને માર્ગ સલામતીમાં સામુદાયિક ભાગીદારીના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો.

અભિયાનનો મહત્વપૂર્ણ સંદેશ

“રોડ સેફ્ટી માત્ર ટ્રાફિક પોલીસની જવાબદારી નથી; તે દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે.”
આ પહેલ દ્વારા Truhome Financeનો ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં માર્ગ સલામતી અંગે વધુ જાગૃતિ ફેલાવવાનો અને તમામ રોડ યુઝર્સને જવાબદાર વર્તન માટે પ્રોત્સાહિત કરવાનો છે.

કેમ્પેઇનના મુખ્ય આંકડા

* 4 શહેરો: અમદાવાદ | સુરત | વડોદરા | રાજકોટ
* 37+ ટ્રાફિક પોલીસ બૂથ્સને સહયોગ
* 12,000+ હેલ્મેટનું વિતરણ
* 2,000+ વિદ્યાર્થીઓ સુધી ટ્રાફિક જાગૃતિ સત્રો દ્વારા પહોંચ
* વિવિધ શાળાઓમાં રોડ સેફ્ટી ડ્રોઇંગ સ્પર્ધાઓ અને જાગૃતિ પ્રવૃત્તિઓ

Truhome Finance દ્વારા સમગ્ર ગુજરાતમાં સરાહનીય કામગીરી, રોડ સેફ્ટી કેમ્પેઇનની ચારેકોર વાહવાહી - Lok Patrika

Truhome Finance Limited વિશે

(અગાઉ Shriram Housing Finance તરીકે ઓળખાતી કંપની)
Truhome Finance Limited એક રિટેલ-કેન્દ્રિત એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે. 30 જૂન 2026ના રોજ કંપનીનું Assets Under Management (AUM) ₹24,198 કરોડ હતું.
કંપની હાઉસિંગ લોન, લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી અને અન્ય વિવિધ સુરક્ષિત ધિરાણ ઉત્પાદનો સહિતની વ્યાપક સેવાઓ પૂરી પાડે છે.
કંપની ટેકનોલોજી આધારિત કામગીરી સાથે મેટ્રોપોલિટન તેમજ Tier I, Tier II અને Tier III શહેરોમાં વિસ્તૃત અને વૈવિધ્યસભર સમગ્ર ભારતના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક દ્વારા ક્રેડિટ માટે પાત્ર સ્વરોજગાર ધરાવતા ગ્રાહકોને સેવા આપે છે.
કંપની National Housing Bank સાથે નોંધાયેલ non-deposit-taking Housing Finance Company (HFC) છે.
Advertisement

ગુજરાત યુથ ફોરમ વિશે

ગુજરાત યુથ ફોરમ એક સહયોગી પ્લેટફોર્મ છે — યુવાનો માટે, યુવાનો દ્વારા અને યુવાનોનું પ્લેટફોર્મ.
GYFનું મુખ્ય ધ્યેય યુવાનો દ્વારા કરવામાં આવતી સકારાત્મક પહેલોને પ્રોત્સાહન આપી સામાજિક પરિવર્તનને સરળ બનાવવાનું છે.
ફોરમ ચર્ચાઓને પ્રોત્સાહન આપે છે અને યુવાનોના વિચારો તથા અવાજને એક સામાન્ય મંચ પર લાવે છે. ત્યારબાદ મેન્ટરશિપ કાર્યક્રમો દ્વારા વ્યક્તિઓ અને ટીમોને સશક્ત બનાવવામાં આવે છે, જેથી તેઓ સમાન અને સર્વસમાવેશક વિકાસ તરફ દોરી જાય તેવા અસરકારક અને સર્જનાત્મક ઉકેલો રજૂ કરી શકે.
ગુજરાત યુથ ફોરમ યુવાનોની ઊર્જાને પ્રગતિ અને ટકાઉ વિકાસ તરફ દોરી જાય છે. GYFનો હેતુ સમાજના વિવિધ હિતધારકોને જોડવાનો અને યુવા સશક્તિકરણમાં સહાયકની ભૂમિકા ભજવવાનો છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

ડંકી રૂટથી અમેરિકા જનારા ગુજરાતની બે યુવતીઓ અને એક યુવકનું ઇથિયોપિયામાં અપહરણ, એક કરોડનો ખેલ ખેલાયોડંકી રૂટથી અમેરિકા જનારા ગુજરાતની બે યુવતીઓ અને એક યુવકનું ઇથિયોપિયામાં અપહરણ, એક કરોડનો ખેલ ખેલાયો
ગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશ
ગુજરાતથી મોરિશિયસ સુધી: વિદ્યાર્થીઓ માટે વિદેશી અભ્યાસની માહિતી હવે નજીકમાંગુજરાતથી મોરિશિયસ સુધી: વિદ્યાર્થીઓ માટે વિદેશી અભ્યાસની માહિતી હવે નજીકમાં
યામી ગૌતમે જીત્યો નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ, કાર્તિકને પણ મળ્યું મોટું સન્માનયામી ગૌતમે જીત્યો નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ, કાર્તિકને પણ મળ્યું મોટું સન્માન
“સોમનાથ મંદિર અને ભાજપની ઓફિસો બોમ્બથી ઉડાવી દઈશું”: ધમકી મળતા પોલીસે સમગ્ર ગુજરાતમાં આપ્યું એલર્ટ“સોમનાથ મંદિર અને ભાજપની ઓફિસો બોમ્બથી ઉડાવી દઈશું”: ધમકી મળતા પોલીસે સમગ્ર ગુજરાતમાં આપ્યું એલર્ટ
ભાવનગર શહેરના વડવા તલાવડીના ગણેશોત્સવની અનોખી થીમ બની આકર્ષણનું કેન્દ્રભાવનગર શહેરના વડવા તલાવડીના ગણેશોત્સવની અનોખી થીમ બની આકર્ષણનું કેન્દ્ર
લોક પત્રિકા દૈનિકના અહેવાલની ધારદાર અસર : બહુચર્ચિત બાંધકામ કૌભાંડમાં ગાંધીનગરથી તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યાંલોક પત્રિકા દૈનિકના અહેવાલની ધારદાર અસર : બહુચર્ચિત બાંધકામ કૌભાંડમાં ગાંધીનગરથી તાત્કાલિક તપાસના આદેશ છૂટ્યાં
ભાભર નજીક બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર, ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર Gujju Love Guruનું અકસ્માતમાં નિધનભાભર નજીક બે બાઈક વચ્ચે ભીષણ ટક્કર, ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર Gujju Love Guruનું અકસ્માતમાં નિધન
અંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો, પદયાત્રીઓને ₹10 કરોડનું વીમા કવચ અને 40 લાખ મોહનથાળ પેકેટનું વિતરણઅંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર ભાદરવી પૂનમ મહામેળો, પદયાત્રીઓને ₹10 કરોડનું વીમા કવચ અને 40 લાખ મોહનથાળ પેકેટનું વિતરણ
સુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મસુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
ઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયાઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા
જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાંજાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરનારા ચેતી જજો, સવાણી હોસ્ટેલની ઘટના બાદ સરકાર એક્શન મોડમાં

Tags:

Truhome Finance
Author

Alpesh Karena

Follow Me
Other Articles
મારું સૌભાગ્ય હતું કે મને.... વડાપ્રધાને યાદ કર્યા પૂજ્ય અશોક સિંઘલજી સાથેના અનુભવો - Lok Patrika
Previous

મારું સૌભાગ્ય હતું કે મને…. વડાપ્રધાને યાદ કર્યા પૂજ્ય અશોક સિંઘલજી સાથેના અનુભવો

ગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશ - Lok Patrika
Next

ગુજરાતની આ રાજકીય પાર્ટીને કોઈ નથી ઓળખતું, છતાં મળ્યું 1,200 કરોડનું દાન, પોલીસે કર્યો કૌભાંડનો પર્દાફાશ

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper