Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • India News
  • World
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • Life style
  • Business
  • lok patrika special

માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી

માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી - Lok Patrika
Published By: Ketan Admin
Last Updated: 06:26 PM, 21 November 2026 Google News FOLLOW ON Google News

માઉન્ટ આબુ (દીપક ત્રિપાઠી દ્વારા): શિયાળાની ગુલાબી ઠંડીએ હવે ધીરે-ધીરે પોતાનો અસલ અને આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની સીધી અસર પશ્ચિમ ભારતના હવામાન પર જોવા મળી રહી છે, જેના પરિણામે લોકો છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતીઓની પહેલી પસંદ અને રાજસ્થાનના એકમાત્ર ગિરિમથક એવા માઉન્ટ આબુમાં શનિવારે સિઝનમાં પ્રથમ વખત બરફની ચાદર પથરાયેલી જોવા મળી હતી.

શનિવારે વહેલી સવારે માઉન્ટ આબુના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવ્યો હતો અને લઘુત્તમ તાપમાન સીધું ગગડીને શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. હાડ થીજવતી ઠંડીના કારણે માઉન્ટ આબુના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું હતું. ખાસ કરીને નક્કી લેક વિસ્તાર, ગુરુશિખર અને ખુલ્લા મેદાનોમાં પાર્ક કરેલા વાહનોની છત અને કાચ પર બરફની પાતળી છારી જામેલી જોવા મળી હતી. આ ઉપરાંત બાગ-બગીચાઓમાં ઘાસ અને ફૂલ-છોડ પર પડેલા ઓસના બિંદુઓ પણ થીજીને બરફમાં પરિવર્તિત થઈ ગયા હતા.

વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ બહાર નીકળ્યા ત્યારે બરફની સફેદ ચાદર જોઈને રોમાંચિત થઈ ઉઠ્યા હતા. જોકે, ઠંડીનું જોર એટલું વધારે હતું કે લોકોએ ઠંડીથી બચવા માટે ભારે ગરમ વસ્ત્રો, સ્વેટર, શાલ અને ટોપીનો સહારો લેવો પડ્યો હતો. ઠેર-ઠેર લોકો તાપણા સળગાવીને ઠંડી ઉડાડતા નજરે પડ્યા હતા, જ્યારે ચાની કીટલીઓ અને ગરમ પીણાની દુકાનો પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે, જેની સીધી અસર ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ જોવા મળશે.

માઉન્ટ આબુ થીજ્યું: એક જ રાતમાં 5 ડિગ્રી પારો ગગડ્યો, સિઝનમાં પ્રથમ વખત બરફની છારી બાઝી - Lok Patrika

એક જ રાતમાં 5 ડિગ્રી તાપમાન ગગડ્યું

હિલ સ્ટેશન માઉન્ટ આબુ સહિત દેશભરના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો, શુક્રવારની સરખામણીએ શનિવારે એક જ રાતમાં તાપમાનમાં ૫ ડિગ્રી જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો અને પારો સીધો શૂન્ય ડિગ્રી પર આવી ગયો હતો. અચાનક તાપમાન ગગડવાથી લોકો રીતસરના ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા હતા.

મિની કાશ્મીર જેવો માહોલ

વીકએન્ડ હોવાથી મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ માઉન્ટ આબુ ઉમટી પડ્યા છે. સિઝનની પ્રથમ બરફની છારી અને શૂન્ય ડિગ્રી તાપમાનનો અનુભવ કરીને સહેલાણીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. પ્રવાસીઓએ વાહનો પર જામેલા બરફ સાથે સેલ્ફી લઈને અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને ‘મિની કાશ્મીર’ જેવા વાતાવરણનો આનંદ માણ્યો હતો.

ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા

માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચતા તેની સીધી અસર સરહદી વિસ્તારો એવા બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં જોવા મળી રહી છે. ઠંડા પવનો ફૂંકાવાને કારણે આગામી ૪૮ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ૨ થી ૩ ડિગ્રી સુધી નીચે ઉતરવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયોસરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો
ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસોભારતમાં પેટ્રોલ અને ડીઝલ બીજા દેશો કરતાં સસ્તું કેમ છે? હરદીપ પુરીએ કર્યો મોટો ખુલાસો
સતત 14 મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: એકતમ તળિયે પહોંચ્યા
સતત 14 મહિનાથી સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: એકતમ તળિયે પહોંચ્યા
KBC 18: અમિતાભ બચ્ચનના શોને મળ્યા પ્રથમ કરોડપતિ; ભૂષણ ઠાકરે હવે ૭ કરોડનો પ્રશ્ન રમશેKBC 18: અમિતાભ બચ્ચનના શોને મળ્યા પ્રથમ કરોડપતિ; ભૂષણ ઠાકરે હવે ૭ કરોડનો પ્રશ્ન રમશે
શું તમારો ફોન ટેપ થઈ રહ્યો છે? તરત જ ખબર પાડવા માટે આ 4 વસ્તુ ચેક કરી લોશું તમારો ફોન ટેપ થઈ રહ્યો છે? તરત જ ખબર પાડવા માટે આ 4 વસ્તુ ચેક કરી લો
મહેસાણામાં વેપારી સાથે મોટો કાંડ, ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ની નોટોનો ઉપયોગ કરીને 40 લાખની છેતરપિંડીમહેસાણામાં વેપારી સાથે મોટો કાંડ, ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ની નોટોનો ઉપયોગ કરીને 40 લાખની છેતરપિંડી
જો હવે તમે વાહન પર જ્ઞાતિસૂચક શબ્દો લખ્યાં તો તમારી ખેર નથી, દંડ થશે અને વાહન જપ્ત કરી લેવાશેજો હવે તમે વાહન પર જ્ઞાતિસૂચક શબ્દો લખ્યાં તો તમારી ખેર નથી, દંડ થશે અને વાહન જપ્ત કરી લેવાશે
કાવ્યા મારને કર્મચારીઓને સોનાની વીંટીઓ ભેટમાં આપી; ચેન્નાઈમાં લગ્ન રિસેપ્શન પહેલાં ગિફ્ટ વિતરણકાવ્યા મારને કર્મચારીઓને સોનાની વીંટીઓ ભેટમાં આપી; ચેન્નાઈમાં લગ્ન રિસેપ્શન પહેલાં ગિફ્ટ વિતરણ
PM મોદીની અપીલને કારણે સોનાનો ભાવ 1.23 લાખ સુધી પહોંચ્યો? કોને ફાયદો અને કોને નુકસાન?PM મોદીની અપીલને કારણે સોનાનો ભાવ 1.23 લાખ સુધી પહોંચ્યો? કોને ફાયદો અને કોને નુકસાન?
OMG! માત્ર 22 દિવસમાં ભારતીયો લગ્ન પાછળ 6 લાખ કરોડ રૂપિયા વાપરી નાખશેOMG! માત્ર 22 દિવસમાં ભારતીયો લગ્ન પાછળ 6 લાખ કરોડ રૂપિયા વાપરી નાખશે
1 લાખના વીમા કવર સાથે 380 દિવસની વેલિડિટી, જાણો BSNLનો નવો રિચાર્જ પ્લાન1 લાખના વીમા કવર સાથે 380 દિવસની વેલિડિટી, જાણો BSNLનો નવો રિચાર્જ પ્લાન
ભેંસના દૂધના ભાવમાં 6 અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો; ફરી એકવાર મોંઘવારીનો મારભેંસના દૂધના ભાવમાં 6 અને ગાયના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો; ફરી એકવાર મોંઘવારીનો માર

Tags:

Mount abumount abu news
Author

Ketan Admin

Follow Me
Other Articles
સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો - Lok Patrika
Previous

સરાહનીય કાર્મ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી અમદાવાદ દ્વારા મહિલા વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper