Google News

videos

Photos

  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News
  • Select City
    • Rajkot News
    • Ahmedabad News
    • Surat News
    • Vadodara News
    • Bhavnagar News
    • Kutch News
    • Mahisagar News
    • Mehsana News
    • Rajkot News
    • Valsad News

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special

E-Paper

  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
  • હોમ
  • Gujarat News
  • રાષ્ટ્રીય
  • વિદેશ
  • Cricket
  • Politics
  • Rashi Bhavishya
  • Ajab Gajab
  • Viral
  • લાઈફસ્ટાઈલ
  • Business
  • lok patrika special
iPhone 18 Pro Max Specifications

એપલ ઈવેન્ટ 2026: iPhone 18 Pro અને પહેલા ફોલ્ડેબલ આઈફોનનું આજે લૉન્ચિંગ, જાણો ભારતમાં ક્યારે અને ક્યાં જોશો

By Abhisha Rathod
09/09/2026

દુનિયાભરના ટેક પ્રેમીઓ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. એપલ આજે 9 સપ્ટેમ્બર 2026 ના રોજ તેનો ગ્રાન્ડ લૉન્ચ ઈવેન્ટ ‘Surprise and Shine’ યોજવા જઈ રહ્યું છે. કૅલિફોર્નિયાના ક્યુપરટિનોમાં આવેલા સ્ટીવ જોબ્સ થિયેટર ખાતે યોજાનારા આ ઈવેન્ટમાં આઈફોન સિરીઝ ઉપરાંત નવી વેરેબલ્સ ગેજેટ્સ રજૂ કરવામાં આવશે.

ભારતમાં ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે ઈવેન્ટ?

સમય: ભારતીય સમય મુજબ આ ઈવેન્ટ આજે રાત્રે 10:30 વાગ્યે શરૂ થશે.

લાઈવ સ્ટ્રીમિંગ: તમે આ ઈવેન્ટને એપલની સત્તાવાર વેબસાઈટ, એપલ ટીવી એપ (Apple TV App) અને એપલની ઓફિશિયલ યુટ્યુબ ચાનલ પર લાઈવ જોઈ શકશો.

Foldable iPhone Ultra Launch Date, Apple Surprise And Shine Event
એપલ ઈવેન્ટ 2026ના મુખ્ય આકર્ષણો

એપલ ઈવેન્ટ 2026ના મુખ્ય આકર્ષણો

એપલ આ વખતે માત્ર પ્રો મોડેલ્સ રજૂ કરી રહ્યું છે, જ્યારે સ્ટાન્ડર્ડ આઈફોન 18 આગામી વર્ષ 2027 ના પ્રારંભમાં આવી શકે છે.

  • A20 Pro પ્રોસેસર: આ નવા પ્રો મોડેલ્સ 2nm પ્રોસેસર આધારિત A20 Pro ચિપસેટથી સજ્જ હશે, જે 15% ઝડપી અને 30% ઓછી બેટરી વપરાશ ધરાવે છે.
  • 48MP ટ્રીપલ કેમેરા સેન્સર: મુખ્ય કેમેરા, અલ્ટ્રા-વાઈડ અને ટેલિફોટો એમ ત્રણેય સેન્સર 48MP ના આપવામાં આવ્યા છે.
  • AI આસિસ્ટ કેમેરા: એડવાન્સ એઆઈ (AI) સેન્સર લાઇટિંગ અનુસાર લેન્સના ફિઝિકલ અપર્ચરને જાતે એડજસ્ટ કરશે.

કંપનીનો પ્રથમ ફોલ્ડેબલ આઈફોન – iPhone Ultra

આ ઈવેન્ટનો સૌથી મોટો સરપ્રાઈઝ એપલનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન હશે, જેને iPhone Ultra નામ આપવામાં આવી શકે છે. એપલે આ ફોલ્ડેબલ સ્ક્રીનની વચ્ચે પડતી ક્રીઝ (Crease) ને સંપૂર્ણપણે દૂર કરવા પર ખાસ કામ કર્યું છે.

Apple Watch Series 12 અને AirPods 5

હાર્ડવેર સેગમેન્ટમાં કંપની Apple Watch Series 12 લૉન્ચ કરશે જેમાં નવા હેલ્થ ટ્રેકિંગ સેન્સર્સ હશે. સાથે જ ઉત્કૃષ્ટ સાઉન્ડ ક્વોલિટી અને નોઈઝ કેન્સલેશન સાથે AirPods 5 પણ રજૂ કરવામાં આવશે.

લીક થઈ પ્રી-ઓર્ડર તારીખ: ભારતમાં ક્યારથી થશે બુકિંગ?

અહેવાલો અનુસાર, સામાન્ય રીતે શુક્રવારથી શરૂ થતા પ્રી-ઓર્ડરની સરખામણીએ આ વખતે કંપની 12 sસપ્ટેમ્બર 2026 (શનિવાર) થી પ્રી-ઓર્ડર લેવાનું શરૂ કરી શકે છે. ભારતીય ગ્રાહકો માટે ૧૨ સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યાથી બુકિંગ વિન્ડો ખુલી શકે છે.

સંબંધિત પોસ્ટ્સ (Related Posts)

૪,૦૦૦થી વધુ શિક્ષકોને AI પદ્ધતિથી શિક્ષણની તાલીમ અપાશે ટેકનોલોજી૪,૦૦૦થી વધુ શિક્ષકોને AI પદ્ધતિથી શિક્ષણની તાલીમ અપાશે ટેકનોલોજી
ડિજિટલ દુનિયાની સાથે સાથે વીજ વ્યવસ્થા પણ બદલાઇડિજિટલ દુનિયાની સાથે સાથે વીજ વ્યવસ્થા પણ બદલાઇ
પુણેની યુવતીએ Swift Student Challenge 2026 બની વિજેતાપુણેની યુવતીએ Swift Student Challenge 2026 બની વિજેતા
વાંધાજનક AI કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકાર કરશે કડક કાર્યવાહીવાંધાજનક AI કન્ટેન્ટ સામે કેન્દ્ર સરકાર કરશે કડક કાર્યવાહી

Tags:

A20 Pro Chip iPhone 18AirPods 5 Launch TodayApple Event 2026 iPhone 18 Pro LaunchApple Event 2026 Live StreamApple Intelligence AI FeaturesApple Surprise And Shine EventApple Watch Series 12 FeaturesFoldable iPhone Ultra Launch DateiPhone 18 Pro Max SpecificationsiPhone 18 Pro Price In India
Author

Abhisha Rathod

Follow Me
Other Articles
Healthy steamed bottle gourd lauki muthia recipe
Previous

સાંજના નાસ્તા માટે બનાવો ગુજરાતના પ્રખ્યાત દૂધીના મુઠિયાં, સ્વાદ એવો કે વારંવાર ખાવાનું મન થશે

Virat Kohli Anushka Sharma London Viral Photo
Next

કોઈ ગ્લેમર કે ધામધૂમ નહીં: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શાંતિપૂર્ણ ક્ષણો વિતાવતા જોવા મળ્યા, બધાની નજર અભિનેત્રીના ગળા પર

Follow Us

Facebook Instagram X-twitter Youtube

Download Lok Patrika App for News

  • Gujarat News
  • Cricket News
  • Sports News
  • Career News
  • Bollywood News
  • Life style
  • Rashifal
  • National News
  • World News
  • Ahmedabad News
  • Surat News
  • Rajkot News
  • Vadodara News
  • Mehsana News
  • Valsad News
  • Bhavnagar News
  • Kutch News
  • Mahisagar News
  • Popular News
  • Must Read
  • Breaking News
  • Jokes
  • Advertise with us
  • About us
  • Careers
  • Privacy Policy
  • Contact us
  • Sitemap
  • Code of Ethics
  • Apps
  • RSS
  • Ad Rates
  • work with us
  • about us
  • Contact us
  • privacy
  • Disclaimer
  • Site Information
  • archive

Copyright © 2023 – 2026 Lok Patrika. All Rights Reserved by Lok Patrika Daily News Paper