અમદાવાદમાં યોજાયો BRE સમિટ રોડ શો, ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું પાવરહાઉસ
જયપુર, મુંબઈ અને હૈદરાબાદમાં મેળવેલી ગતિને આગળ ધપાવતા, સરકાર, ઉદ્યોગ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના અગ્રણીઓ ભારત રિન્યુએબલ એનર્જી સમિટ અને એક્સ્પો (BRE સમિટ) 2026, જે ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી સમિટ અને એક્સ્પો છે, માટે પ્રાદેશિક રોડ શોની...
પંજાબમાં અંતિમ સંસ્કારના 28 દિવસ પછી યુવક જીવતો ઘરે પાછો ફર્યો, તો જેની અંતિમક્રીયા કરી તે મૃતદેહ કોનો?
કપૂરથલાના કાદુપુરમાં એક પરિવારે લગભગ અકલ્પનીય કંઈક અનુભવ્યું. તેમણે પોતાના દીકરાને મરી ગયો માની લીધો હતો અને તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો, સંબંધીઓ ભેગા થયા હતા, ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી અને અંતિમ સંસ્કાર પછી...
રાજસ્થાનનું અનોખું મંદિર જ્યાં નથી કોઈ મૂર્તિ, ગુફામાં થાય છે સતી માતાના ઘૂંટણની પૂજા
રાજસ્થાનના જયપુર નજીક આવેલા ઐતિહાસિક જોબનેર નગરમાં સ્થિત પ્રાચીન જ્વાલા માતા મંદિર સમગ્ર દેશમાં પોતાની અનોખી ધાર્મિક માન્યતા માટે જાણીતું છે. પૌરાણિક માન્યતા અનુસાર આ સ્થળે માતા સતીનો ઘૂંટણ પડ્યો હોવાથી તેને પવિત્ર શક્તિપીઠ માનવામાં આવે છે. આ મંદિરની...
પીએમ મોદી વિશે બોલતા ભાવુક થઈ સ્મૃતિ ઈરાની, કહ્યું- “જો કોઈ હાથ મારા બાપના કોલર સુધી પહોંચે…”
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના રાજકીય અને વ્યક્તિગત સંબંધો પર એક ઇન્ટરવ્યુ દરમિયાન ભાવુક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે વ્યક્તિએ હંમેશાં પિતાની જેમ તેમનું રક્ષણ...
હડાદ પોલીસે લગ્નના નામે ઠગાઈ કરતી ‘લૂંટેરી દુલ્હન’ ટોળકીના 7 આરોપીઓને ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના એક યુવકને લગ્ન માટે કન્યા બતાવવાના બહાને દલાલોએ સંપર્ક કર્યો હતો. યોજના મુજબ યુવકને હડાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જોધસર ગામની સીમમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં શિલ્પાબેન તરાલ નામની યુવતીને કન્યા તરીકે રજૂ કરી...
F-16 વિમાન તોડી પાડનાર અભિનંદન વાયુસેના છોડીને ખાનગી એરલાઇનમાં પાઇલટ તરીકે જોડાયા
વર્ષ 2019માં બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાની વાયુસેનાના આધુનિક એફ-16 લડાકુ વિમાનને તોડી પાડી સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ભારતીય વાયુસેનાના ગ્રૂપ કેપ્ટન અભિનંદન વર્ધમાને વાયુસેનામાંથી નિવૃત્તિ લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વીર ચક્રથી સન્માનિત...
‘હનુમાન અંશ’ ને મળી બજરંગબલીની કૃપા, 26મા દિવસે યશની ‘ટોક્સિક’ ને ટક્કર આપી
આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ હાલમાં ચર્ચામાં છે. શરૂઆતમાં તેની કમાણી લાખોમાં હતી, પરંતુ હવે તે કરોડોમાં પહોંચી રહી છે. રિલીઝ થયા પછી ટ્રેડ એનાલિસ્ટોએ આગાહી કરી હતી કે ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરમાંથી ગાયબ થઈ...
અપરા મહેતાનો દર્શન જરીવાળા પર આરોપ – મને ‘કદરૂપી સ્ત્રી’ કહીને છોડી દીધી
ગુજરાતી નાટક, ટીવી સીરિયલો અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર દર્શન જરીવાલા અને અપરા મહેતા ના લગ્ન વર્ષ 1980 માં થયા હતા. બંને થિયેટરના સમયથી એકબીજાને ઓળખતા હતા. જોકે લગ્નના કેટલાક વર્ષો બાદ તેમની વચ્ચે વૈચારિક મતભેદો શરૂ થયા હતા અને વર્ષ 2003...
સુરત મનપાના PM આવાસ યોજના સર્વેમાં મોટો પર્દાફાશ, 917 મકાનો ભાડે અને 6135 બંધ મળતાં નોટિસ
સુરતમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકું અને સુરક્ષિત ઘર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મોટી સંખ્યામાં આવાસો ફાળવવામાં આવ્યા છે. જોકે આ આવાસોના કેટલાક મૂળ લાભાર્થીઓ દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં...
સુરતના જિલાની બ્રિજ પર ફાઇનાન્સરની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, વ્યાજના વહેવારમાં અદાવતની શંકા
સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો ફૈઝલ નામનો યુવક વ્યાજબટ્ટાવ અને ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. રવિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે તે પોતાના કામકાજ પતાવીને જિલાની બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન બ્રિજ પર ચડતી વખતે અગાઉથી ઘાત લગાવીને...

