7 બોલમાં 3 વિકેટ ઝડપી દીપ્તિ શર્માએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ; બની વિશ્વની નંબર-1 T20I બોલર
મહિલા એશિયા કપ 2026 ની ત્રીજી મેચ ભારત અને થાઇલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચ ટીમ ઇન્ડિયાની સ્ટાર સ્પિનર દીપ્તિ શર્મા માટે ખૂબ જ યાદગાર સાબિત થઈ. તે તેના કારકિર્દીનો 150મો T20I મેચ હતો, જે દરમિયાન તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો. તે હવે થાઇલેન્ડની સ્પિનર...
રોડ અકસ્માતમાં માંડ-માંડ બચ્યો ધ ગ્રેટ ખલી, વીડિયો શેર કરીને આપી માહિતી
‘ધ ગ્રેટ ખલી’ તરીકે જાણીતા કુસ્તીબાજ દલીપ સિંહ 29 ઓગસ્ટ, 2026 ના રોજ એક અકસ્માતનો ભોગ બન્યા હતા. શનિવારે હરિયાણાના પાણીપતમાં એક ટોલ પ્લાઝા પર તેમની SUV બીજી કાર સાથે અથડાઈ હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. ત્યારબાદ...
દિલ્હીમાં નિર્જન સ્લીપર બસમાં 16 વર્ષની વિધાર્થિની પર ગૅંગરેપ, 47 કિલોમીટરની મુસાફરી દરમિયાન ક્રૂરતા આચરી
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાંથી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. ખાલી સ્લીપર બસમાં 16 વર્ષની એક સ્કૂલ વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી બસ ડ્રાઈવર કુલદીપ...
નેપાળ પૂરમાં 600થી વધુના મોત, પરિવારજનો આવે તે પહેલા જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા પડે તેવી સ્થિતિ
નેપાળમાં તાજેતરમાં ભોટે કોશી અને ત્રિશૂલી નદીઓમાં આવેલી વિનાશક પૂરની હોનારતમાં મૃત્યુઆંક 600ને પાર પહોંચી ગયો છે. હોસ્પિટલો અને તાત્કાલિક કૂલિંગ સેન્ટરોમાં જગ્યા ખૂટી પડતાં અને મૃતદેહો કોહવાઈ જવાથી ચેપી રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાતાં ચિતવન અને ભરતપુર...
તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત સહિત 9 સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, જુઓ નવો ટાઇમ ટેબલ
ભારતીય રેલ્વે દ્વારા આગામી તહેવારો અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વડોદરા, સુરત, પ્રતાપનગર અને ઇન્દોર રૂટની 9 મહત્વપૂર્ણ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલ્વે અને ઉત્તર મધ્ય રેલ્વે દ્વારા લેવાયેલા આ નિર્ણયથી...
કચ્છના આદિપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, 10,000 બોટલ અને 600 લીટર કેમિકલ જપ્ત
ભુજ સાયબર સેલે ગુજરાતના કચ્છ જિલ્લામાં નકલી દારૂના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. આદિપુર વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસે 600 લિટર રસાયણો, 200 લિટર પાણીનું મિશ્રણ, 600 થી વધુ ભરેલી 180 મિલી બોટલ, આશરે 9,400 ખાલી બોટલ, એક સીલિંગ મશીન અને અન્ય સંબંધિત...
સરથાણામાં ડુપ્લિકેટ માવાની ફેક્ટરી પર ત્રાટકી ટીમ, 683 કિલો ભેળસેળયુક્ત મીઠાઈ જપ્ત
તહેવારોની મોસમ નજીક આવતાં જ સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં અસામાજિક તત્વો સામે તંત્રે લાલ આંખ કરી છે. સુરત શહેર ઝોન 1 LCB (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીકના એક...

