કોઈ ગ્લેમર કે ધામધૂમ નહીં: વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શાંતિપૂર્ણ ક્ષણો વિતાવતા જોવા મળ્યા, બધાની નજર અભિનેત્રીના ગળા પર
બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ફરી એકવાર તેમની સાદી જીવનશૈલી માટે ચર્ચામાં છે. આ કપલ તાજેતરમાં લંડનના રસ્તાઓ પર સાથે ફરતું જોવા મળ્યું હતું. મંગળવારે સવારે સામે આવેલા ફોટાએ સોશિયલ મીડિયા યુઝરનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય...
એપલ ઈવેન્ટ 2026: iPhone 18 Pro અને પહેલા ફોલ્ડેબલ આઈફોનનું આજે લૉન્ચિંગ, જાણો ભારતમાં ક્યારે અને ક્યાં જોશો
દુનિયાભરના ટેક પ્રેમીઓ જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ગઈ છે. એપલ આજે 9 સપ્ટેમ્બર 2026 ના રોજ તેનો ગ્રાન્ડ લૉન્ચ ઈવેન્ટ ‘Surprise and Shine’ યોજવા જઈ રહ્યું છે. કૅલિફોર્નિયાના ક્યુપરટિનોમાં આવેલા સ્ટીવ જોબ્સ થિયેટર ખાતે...
સાંજના નાસ્તા માટે બનાવો ગુજરાતના પ્રખ્યાત દૂધીના મુઠિયાં, સ્વાદ એવો કે વારંવાર ખાવાનું મન થશે
જો તમે ગુજરાતી ભોજનનો સ્વાદ માણતા હોવ તો તમારે તમારા સાંજના નાસ્તામાં દૂધીથી બનેલી આ મુઠિયાની રેસીપી અજમાવવી જ જોઈએ. દૂધી અને વિવિધ લોટના મિશ્રણમાંથી બનેલી આ વાનગી અતિ સ્વાદિષ્ટ હોય છે. ચાલો ઘરે સ્વાદિષ્ટ ગુજરાતી દૂધીના મુઠિયા બનાવવાની સરળ રીત વિશે તમને...
રાત્રે ઘરમાં ઘૂસી કપડાં ખેંચવા એ બળાત્કારનો પ્રયાસ નથી, ઝારખંડ હાઇકોર્ટનો મોટો ચુકાદો
ઝારખંડ હાઈકોર્ટે બળાત્કારના પ્રયાસ અંગેના લગભગ 26 વર્ષ જૂના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાત્રે મહિલાના ઘરમાં પ્રવેશ કરવો, તેના કપડાં ખેંચવા અને તેને પકડી લેવી એ બળાત્કારના પ્રયાસનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી, સિવાય...
મુંબઈમાં PM મોદીના કાર્યક્રમ પહેલા સુરક્ષામાં ચૂક; નકલી PMO અધિકારી રોહન પારેખ અને સશસ્ત્ર બોડીગાર્ડની ધરપકડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુંબઈ પ્રવાસ પહેલા જ એક મોટો સેક્યુરિટી બ્રીચ (સુરક્ષા ચૂક) નો પ્રયાસ સામે આવ્યો છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026’ ના હાઈ-સિક્યોરિટી વેન્યુમાં નકલી...
‘ચોકીદાર ચોર છે’ ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને ઝટકો; બોમ્બે હાઈકોર્ટે માનહાનિ કેસ રદ કરવાનો કર્યો ઇનકાર
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ થયેલા માનહાનિના એક જૂના કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2019 ના લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ‘ચોકીદાર ચોર છે’...
ગૌરવ ઠાકુર અને નીલ કોઠારીની ફિલ્મ ‘ધ બોમ્બે બ્લડ’નું બર્લિનમાં ભારતીય દૂતાવાસ ખાતે થશે ખાસ સ્ક્રીનિંગ
‘ધ બોમ્બે બ્લડ’, નીલ કોઠારી, ગૌરવ ઋષિકેશ ઠાકુર અને ડેનિયલ ઇ. પજક દ્વારા બનાવવામાં આવેલી એક મુખ્ય ઇન્ડો-જર્મન ફીચર ફિલ્મ, 11 સપ્ટેમ્બરના રોજ બર્લિન સ્થિત ભારતીય દૂતાવાસમાં એક ખાસ સ્ક્રીનિંગ સાથે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સીમાચિહ્ન હાંસલ કરવા...
60,000 સગીરાઓ માતા બની, મુર્શિદાબાદ હોટસ્પોટ, પશ્ચિમ બંગાળમાં સગીરાઓની ડિલિવરીના ચોંકાવનારા આંકડા
પશ્ચિમ બંગાળમાંથી બહાર આવતા ડેટાએ ફરી એકવાર બાળ લગ્ન અને સગીર ગર્ભાવસ્થા જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા જગાવી છે. જાન્યુઆરી અને જૂન 2026 દરમિયાન રાજ્યમાં 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથે સંકળાયેલા આશરે 60,000 હોસ્પિટલ ડિલિવરી નોંધાઈ હતી. આનો અર્થ એ થયો કે,...
કિંજલ રબારીના લગ્નજીવનમાં ભંગાણ, પતિ અને સાસરિયાં સામે ગંભીર આક્ષેપ; ગાયિકાએ કહ્યું- મારી સાથે બળજબરી…
જાણીતી ગુજરાતી લોકગાયિકા કિંજલ રબારીના અંગત જીવનમાં મોટો વિવાદ સામે આવ્યો છે. લાંબા સમયથી પતિ અને સાસરિયાં સાથે ચાલી રહેલા વિવાદ બાદ આખરે ગાયિકાએ કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. અમદાવાદ ખાતે નોંધાવેલી ફરિયાદમાં તેણે પતિ પર શારીરિક-માનસિક ત્રાસ આપવાના અને...

