બ્રિક્સ સમિટના ડિનર મેનૂમાં દેશી સ્વાદનો દબદબો, ગલાઉટી કબાબથી લઈને ઉપમા અને એડિબલ લોટસ વલ્ડ લીડર્સને પીરસાયા
નવી દિલ્હીના ભારત મંડપમ અને શહેરની અગ્રણી ફાઈવ સ્ટાર હોટેલ્સમાં આયોજિત 18મી બ્રિક્સ સમિટ (18th BRICS Summit Menu) માં માત્ર વૈશ્વિક અર્થતંત્ર કે કૂટનીતિ પર જ ચર્ચા નથી થઈ રહી, પરંતુ ભારતના સમૃદ્ધ રાંધણકળા વારસા (Culinary Heritage) નો જાદુ પણ વિશ્વના...
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! ચાંદી રૂ. 10,000 ઘટી, સોનાના ભાવમાં પણ ભારી ઘટાડો; જાણો આજના તાજા દર
ભારતીય બુલિયન માર્કેટમાં તહેવારો અને લગ્નસરાની મોસમ પહેલા ખરીદદારો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બદલાતા સમીકરણો અને સ્થાનિક માંગમાં ફેરફારને કારણે સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાઈ ગયો છે. દિલ્હી સરાફા બજાર અને એમસીએક્સ (MCX)...
ગુજરાતમાં હવે 24 કલાક ખુલ્લી રાખી શકાશે દુકાનો, વિધાનસભામાં નવું બિલ પસાર
ગુજરાતમાં દુકાનો અને વ્યાવસાયિક સંસ્થાઓને હવે ચોવીસેય કલાક ખુલ્લા રહેવાની મંજૂરી આપવામાં આવશે. આ માટે ‘ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ, 2019’માં સુધારો કરવામાં આવ્યો છે. જોકે કર્મચારીઓના કામના કલાકો, આરામનો સમય અને રોજગારની શરતો અંગેના લાગુ...
અમદાવાદમાં ખાદ્યતેલ રીપેકિંગ યુનિટ સીલ, AMC ફૂડ વિભાગે ₹3.93 લાખનો તેલનો જથ્થો કર્યો જપ્ત
ખાદ્ય તેલના રિપેકિંગ અને વેચાણ અંગેના સુરક્ષા નિયમોના ઉલ્લંઘનની ફરિયાદોને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ સેફ્ટી વિભાગે શુક્રવારે મોટી કાર્યવાહી કરી હતી. લાંભા વિસ્તારમાં આવેલા એક યુનિટની તપાસ દરમિયાન વિભાગને રિપેકિંગ પ્રક્રિયા, પેકેજિંગ...
ગોંડલના આઇકોનિક મેળામાં ફોટો ફ્રેમના રૂપિયા માંગતા યુવકની ઘાતકી હત્યા, 5 આરોપી ઝડપાયા
ગોંડલ શહેરના વછેરાના વાડા ખાતે યોજાયેલા મેળામાં બુધવારે મોડી રાત્રે એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની પાસેથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ રામાશંકર કમલપ્રસાદ બર્મન (ઉંમર 25 વર્ષ) તરીકે થઈ હતી. તે મૂળ મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના સુડોર ગામનો રહેવાસી...
અમદાવાદમાં વર્ષમાં હત્યાના 83 અને દુષ્કર્મના 286 કિસ્સા; સુરતમાં 100થી વધુ મર્ડર, ગૃહમંત્રીએ રજૂ કર્યા આંકડા
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિધાનસભા સત્ર દરમિયાન મહત્વના ખુલાસા થયા છે. આંકલાવના વરિષ્ઠ કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ અને સુરત શહેરમાં છેલ્લા એક વર્ષ (1 ઓગસ્ટ...
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પ્રગતિનું નવું પ્રવેશદ્વાર; જાણો સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્લાન
વડોદરા એ માત્ર ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર નથી પરંતુ તે વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને નવી ઉદ્યોગસાહસિક તકોનું એક ગતિશીલ કેન્દ્ર છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (Mumbai-Ahmedabad High-Speed Rail Corridor) કોરિડોર હેઠળ બની રહેલું વડોદરા બુલેટ ટ્રેન...
ખડે હનુમાનજી: 1 હજાર પ્રતિમાઓ નિકાળનારા પુરાતત્ત્વવિદે કહ્યું- આવો ચમત્કાર ક્યારેય જોયો નથી
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં વર્ષ 2028માં યોજાનારા આસ્થાના મહાકુંભ સિંહસ્થ 2028 (Simhastha 2028) ની તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંતર્ગત શ્રદ્ધાળુઓની સુવિધા માટે શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મહાકાલ મંદિર વિસ્તાર...
ગુજરાતમાં એક વીડિયોના કારણે યુવતીની થઈ હત્યા, હિટ એન્ડ રન મામલામાં આવ્યો મોટો વળાંક
ગુજરાતના દાહોદ જિલ્લામાંથી એક હૃદયકંપાવનારો અને સનસનાટીભર્યો ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસો પહેલાં જે ઘટનાને અજાણ્યા વાહનની ટક્કર એટલે કે હિટ એન્ડ રન (Hit and Run) ગણાવીને દર્શાવવામાં આવી હતી, તે વાસ્તવમાં ઓનર કિલિંગ (Honor Killing) ની એક...
iPhone 18 એપલ માટે શુભ સંકેત કે ચેતવણીની ઘંટડી?
iPhone 18 અંકશાસ્ત્ર: આજે રાત્રે 10:30 વાગ્યે Appleનો મેગા-ઇવેન્ટ થયો ત્યારે વિશ્વની નજર નવા iPhone પર રહેશે. વાતચીત કેમેરા, AI, ડિઝાઇન અને સંભવિત ફોલ્ડેબલ મોડેલની આસપાસ ફરશે. જોકે iPhone 18 ના નામ અને તેની લોન્ચ તારીખ વચ્ચેની સંખ્યાત્મક ગોઠવણી એક ચિત્ર...

