ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર પટેલની લાલ આંખ, હર્ષ સંઘવી બોલ્યા- ભ્રષ્ટ બાબુઓને ‘ગંગાજળ’ પીવડાવ્યું
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભ્રષ્ટાચાર સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પગલાંની પ્રશંસા કરતા કહ્યું કે પટેલ માત્ર વાતો કરવાને બદલે સીધી કાર્યવાહી કરવામાં માને છે. તેમણે નોંધ્યું હતું કે પટેલ સરકારે દેશમાં ભ્રષ્ટ અધિકારીઓ સામે સૌથી વધુ...
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નરોડામાંથી ₹4.50 કરોડનું MD ડ્રગ્સ ઝડપ્યું, MPના ત્રણ શખ્સો દબોચાયા
અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે નરોડા વિસ્તારમાં હંસપુરા ચાર રસ્તા પાસે કોર્ડન કરીને મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમના કબજામાંથી 939 ગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની...
જાવા સમુદ્રમાં 240 મુસાફરો સાથેનું પેસેન્જર જહાજ ગુમ, નૌકાદળ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ
ઇન્ડોનેશિયાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જ્યાં બોર્નિયો ટાપુ નજીક એક જહાજ ગુમ થઈ ગયું છે. અહેવાલો અનુસાર, આ જહાજમાં 240 લોકો સવાર હતા અને તે દક્ષિણ કાલીમંતન જઈ રહ્યું હતું. જાવા સમુદ્રમાં હોવા દરમિયાન જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો અને હાલમાં...
‘મારે કોઈની પરવાનગી લેવાની જરૂર નથી’, ઈન્ટીમેટ સીન અને બોલ્ડ આઉટફિટ્સ પર ટ્રોલ થતાં ભડકી ટીવી એક્ટ્રેસ આકાંક્ષા ચામોલા
ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની એક્ટિંગ અને ગ્લેમરસ બોલ્ડ લુક માટે જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા ચામોલા તાજેતરમાં ભારે ચર્ચામાં આવી છે. આકાંક્ષા ચામોલા ઈન્ટીમેટ સીન વિવાદ અંગે વાત કરતાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર થતી ટ્રોલિંગ અને તેના કન્ટેન્ટ પર ઉઠતા...
અમેરિકામાં ભારતીય મૂળની મહિલાની હત્યા, સ્ટૉકરે રસ્તા પર કારનો પીછો કરી માથામાં ગોળી મારી
અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય સમુદાય માટે વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકામાં ભારતીય મૂળની મહિલાની હત્યા (Indian Origin Woman Killed US) નો એક અત્યંત દર્દનાક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સ્ટૉકરે રસ્તા પર મહિલાની કારનો પીછો કરીને તેના પર...
ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે 76.44 લાખની છેતરપિંડી, સુરત ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ દંપતીની કરી ધરપકડ
રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ‘ડાયમંડ કિંગ’ ગોવિંદ ધોળકિયાના પરિવાર સાથે કરોડો રૂપિયાના ઈ-સ્ટેમ્પ પેપર ખરીદીના નામે થયેલી છેતરપિંડીના મામલામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગોવિંદ ધોળકિયાના પુત્ર સાથે છેતરપિંડી કેસ (Govind...
PM-કિસાન યોજનાનો હપ્તો મેળવવા દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત, જાણો પૂર્ણ કરવાના 4 સરળ વિકલ્પો
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂત લાભાર્થીઓ માટે આગામી હપ્તાની ચુકવણી પૂર્વે દર વર્ષે બાયોમેટ્રિક e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે હેતુથી,...
બાળપણના પ્રેમ માટે તમામ હદો તૂટી; પતિએ પોતે પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા, અનોખી પ્રેમ કહાની વાયરલ
સમાજ અને સંબંધોની મર્યાદાઓને ઓળંગીને પ્રેમની એક અદ્ભુત અને અનોખી ઘટના સામે આવી છે. પતિએ પત્નીના તેના પ્રેમી સાથે કરાવેલા લગ્નનો આ કિસ્સો હાલ સોશિયલ મીડિયા પર અને સ્થાનિક વિસ્તારોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં એક તરફ સંબંધોમાં દગો અને વિવાદોના...
સુરતમાં ‘કપલ સ્વેપીંગ’ નો મામલો આવ્યો સામે, પતિ ઈચ્છતો હતો કે તેની પત્ની બીજા સાથે…
સુરત શહેરના પોશ ગણાતા ઉતરાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2017માં લગ્નગ્રંથીથી જોડાયેલી પરિણીતાએ પોતાના પતિ સામે ‘કપલ સ્વેપીંગ’ (પત્નીઓની અદલાબદલી) માટે દબાણ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પત્નીએ આ વિકૃત માગણીનો અનાદર...

