રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, ₹2 કરોડ જમા કરાવવા મળ્યો છેલ્લો મોકો
બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન એક્ટર રાજપાલ યાદવને વર્ષો જૂના રૂ. 5 કરોડના લોન અને ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે તેમને જામીન પર મુક્ત રાખવાની સાથે જ બાકી નીકળતી રકમમાંથી રૂ. 2 કરોડ જમા કરાવવા માટે આખરી તક પૂરી પાડી...
લગ્નગાળામાં ₹10 ની નવી નોટોના બંડલ ક્યાંથી અને કેવી રીતે મેળવશો? જાણો RBI ના મહત્વના નિયમો
ભારતમાં લગ્નપ્રસંગો અને ધાર્મિક ઉત્સવો દરમિયાન ₹10 ની નવી કડકડાટ નોટોની માંગ ખૂબ જ વધી જાય છે. વરઘોડામાં વરરાજા પર નોટો ઉડાડવી હોય કે ગણેશ પૂજન અને ન્યોછાવર માટે રોકડ વાપરવી હોય, નવી નોટો વગર પ્રસંગ અધૂરો લાગે છે. યોગ્ય જાણકારીના અભાવે ઘણા લોકો...
અંબાણી પરિવારના ગણેશોત્સવમાં અનુ મલિકની દીકરી આદા મલિકની અનોખી હેરસ્ટાઇલ, ફેશન લુકે ખેંચ્યું સૌનું ધ્યાન
દેશના અગ્રણી ઉદ્યોગપતિ અંબાણી પરિવારના મુંબઈ સ્થિત આવાસ ‘એન્ટિલિયા’ ખાતે યોજાયેલી ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણીમાં બોલિવૂડ સિતારાઓ અને દેશની જાણીતી હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. આ તહેવારની ભવ્યતા વચ્ચે જાણીતા બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિકની પુત્રી અને...
UP અને ગુજરાતની શાળાઓ સુધારવા ‘કોકરોચ જનતા પાર્ટી’નો અનોખો મોરચો, સરકારી સ્કૂલોની દશા પર ઉઠાવ્યા સવાલ
ઉત્તર પ્રદેશ અને ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ, સ્વચ્છતા અને જર્જરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને એક નવો જ રાજકીય અને સામાજિક વિરોધ જોવા મળી રહ્યો છે. યુવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત ‘કોકરોચ જનતા પાર્ટી’ નામના પ્રતીકાત્મક જૂથે બંને રાજ્યોની...
અમદાવાદમાં સરેરાશ 3.38 ઈંચ વરસાદથી જળબંબાકાર, શેલામાં પાણી વચ્ચે સ્કૂલ બસ ફસાઈ અને 5 અંડરપાસ બંધ
સોમવારે અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી હતી. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ટુ-વ્હીલર ચાલકોએ પાણીમાંથી પસાર...
જામનગરમાં લાડુ ખાવાની અનોખી સ્પર્ધા, મહિલાઓએ 15 મિનિટમાં 15 લાડુ આરોગી પુરુષોને પણ પછાડ્યા
જામનગર: ગણેશ ચતુર્થી નિમિત્તે શહેરમાં એક અનોખી અને રસપ્રદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાડુ ખાવાની સ્પર્ધામાં મહિલાઓએ પુરુષ સ્પર્ધકો કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. ‘બ્રહ્મા સોશિયલ ગ્રુપ’ દ્વારા સતત 18મા વર્ષે આયોજિત...
સાઉદી અરેબિયાના મદીનામાં મળ્યો યુરેનિયમ અને રેર અર્થ મિનરલ્સનો 11 કરોડ ટનનો વિશાળ ભંડાર, વૈશ્વિક સ્તરે ચર્ચા
સાઉદી અરેબિયાએ મદીના ક્ષેત્રમાં એક વિશાળ ખનીજના ભંડારની શોધની જાહેરાત કરી છે. અંદાજે 110 મિલિયન ટન. આ ભંડારમાં યુરેનિયમ ઉપરાંત દુર્લભ પૃથ્વી ખનીજોનો પણ મોટો જથ્થો છે. સાઉદી ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી...
સ્ટેટસ ખાતર પુત્રવધૂની હત્યા… 17 વર્ષીય ગર્ભવતી પૂનમનું માથું કોથળામાંથી મળ્યું, ધડ 100 મીટર દૂર હતું
ઝારખંડના ધનબાદ જિલ્લાના બલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિશોરીનો માથા વગરનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ ગિરિડીહની 17 વર્ષીય પૂનમ કુમારી તરીકે થઈ હતી, જેણે પ્રેમ લગ્ન કર્યા બાદ તેના પતિ કૃષ રવાની સાથે ભાડાના મકાનમાં...
મોહમ્મદ શમીના ભાઈ પર જાતીય શોષણનો આરોપ: પીડિતા કોણ? અને ક્યાં મળ્યા હતા? સંબંધ રાખ્યો પણ કેમ લગ્ન ન કર્યા?
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ અને રણજી ખેલાડી મોહમ્મદ કૈફ (અમરોહાના અલીનગર દિદૌલીનો રહેવાસી) પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના આશિયાના વિસ્તારની એક મહિલાએ કૈફ પર લગ્નના બહાને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદના...
અમદાવાદમાં એક કલાકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, એસજી હાઈવે સહિતના રસ્તાઓ નદી બન્યા અને 2 અંડરપાસ બંધ
સોમવારે સવારે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં માત્ર એક કલાકમાં જ સમગ્ર શહેરને પાણી-પાણી કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી અપાયેલા રેડ એલર્ટ વચ્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને અંડરપાસમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ઠપ...

