ગૌતમ અદાણીને પછાડીને ટિકટોકના માલિક ઝાંગ યીમિંગ બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો સંપત્તિ
ગ્લોબલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં આવેલા ઝડપી ઉછાળાને કારણે ચીનના ઉદ્યોગપતિ અને બાઈટડાન્સના સંસ્થાપક ઝાંગ યીમિંગે (Zhang Yiming) એક નવો ઈતિહાસ રચ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ, ઝાંગ...
વિદેશમાં આ વસ્તુઓ પર છે પ્રતિબંધ પણ ભારતમાં ધૂમ વેચાય છે! જાણો સ્વાસ્થ્ય પર શું થાય છે અસર
આપણે દરરોજ એવી ઘણી વસ્તુઓનું સેવન કરીએ છીએ જે સ્વાદમાં સારી લાગે છે પરંતુ સ્વાસ્થ્ય માટે ધીમા ઝેર સમાન સાબિત થઈ શકે છે. એવી 5 મુખ્ય વસ્તુઓ છે જે વિશ્વના અનેક દેશોમાં પ્રતિબંધિત છે પણ ભારતમાં તેનું સેવન ખુલ્લેઆમ થાય છે. પોટેશિયમ બ્રોમેટ યુક્ત બ્રેડ...
માદા સાથીની શોધમાં 4000 કિલોમીટરનો પ્રવાસ કરે છે આ જંગલી કૂતરા, સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો
પ્રકૃતિની દુનિયામાં વન્યજીવોના વર્તન અને તેમની જીવનશૈલી સંબંધિત અવારનવાર રસપ્રદ ખુલાસા થતા રહે છે. તાજેતરમાં થયેલા એક વિજ્ઞાન સંશોધનમાં આફ્રિકન વાઇલ્ડ ડોગ્સ (African Wild Dogs) વિશે એક અત્યંત ચોંકાવનારી બાબત સામે આવી છે. આ જંગલી શિકારી કૂતરાઓ પોતાના માટે...
સુરતમાં SRP જવાન સામે નર્સે નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, ફોટો-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી 30 વર્ષીય યુવતીએ ડેડિયાપાડાના SRP જવાન વિજ્ઞેશ રાવજીભાઈ વસાવા સામે દુષ્કર્મ અને ધમકી આપવાની ગંભીર ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પીડિત...
એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકે છે, હાર્ટ એટેકના લક્ષણો દેખાય તો તરત જ કરો આ કામ
જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે વ્યક્તિ ઘણીવાર ગભરાઈ જાય છે અને એવી પ્રતિક્રિયા આપી શકે છે જેનાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. જો તમને અથવા તમારી આસપાસના કોઈ વ્યક્તિને હાર્ટ એટેકના લક્ષણો જણાય તો શરૂઆતની 10 મિનિટ અત્યંત નિર્ણાયક હોય છે. જો તમને ડાબા હાથ...
ઇઝરાયલને 40 હજાર ઘાતક બોમ્બ આપવાની તૈયારીમાં ટ્રમ્પ, મિડલ ઈસ્ટમાં વધશે હલચલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર એક પ્રસ્તાવિત લશ્કરી કરાર હેઠળ ઇઝરાયેલને અત્યંત શક્તિશાળી, 2000 પાઉન્ડના બોમ્બ પૂરા પાડવાની યોજના બનાવી રહ્યું છે. આ એ જ શસ્ત્રો છે જેનો પુરવઠો અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટીતંત્ર...
ઇફ્કો અધ્યક્ષ દિલીપ સંઘાણી પનામામાં યોજાયેલી ICA ગ્લોબલ બોર્ડ ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા
આંતરરાષ્ટ્રીય સહકારી આંદોલન માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે IFFCO (ઇફકો)ના અધ્યક્ષ દિલીપ સંઘાણીની ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર (At-Large Director) તરીકે પસંદગી થઈ છે. દિલીપ સંઘાણીને વિજેતા જાહેર કરવામાં આવતાં...
મક્કા પર હુમલાની ધમકી બાદ સાઉદી અરેબિયાનો હુથી બળવાખોરો પર ભયાનક પલટવાર, મિસાઈલોનો મારો ચલાવ્યો
મધ્ય પૂર્વ (Middle East) માં ગંભીર યુદ્ધ સંકટ વચ્ચે એક મોટા અને ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. યમનના ઈરાન સમર્થિત હુથી બળવાખોરો (Houthi Rebels) દ્વારા સાઉદી અરેબિયાના પવિત્ર ધાર્મિક સ્થળ મક્કા (Mecca) અને જેદ્દાહ પર ડ્રોન તેમજ મિસાઈલ હુમલા કરવાની ધમકી...
11 ડિસેમ્બરે શનિ થશે માર્ગી, વક્રી ચાલ પૂરી થતાં જ આ રાશિઓના ચમકશે ભાગ્ય!
વૈદિક જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મના ફળદાતા માનવામાં આવે છે. વર્ષ પૂરું થતાં પહેલાં શનિદેવ પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે. 11 ડિસેમ્બરના રોજ શનિદેવ પોતાની વક્રી (ઉલ્ટી) ચાલ છોડીને માર્ગી (સીધી) ચાલ ચાલવાનું શરૂ કરશે. શનિની આ સીધી ચાલ 3...
15 ઓક્ટોબરથી UPI પેમેન્ટના નિયમો બદલાશે, નાના વેપારીઓ માટે શૂન્ય ચાર્જ પણ મોટા ટ્રાન્ઝેક્શન પર લાગી શકે છે શુલ્ક
દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરતા કરોડો UPI યુઝર્સ અને વેપારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. 15 ઓક્ટોબરથી UPI દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ના નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. સરકાર અને NPCI ના આ નિર્ણયનો...

