લીંબડીની 31 હાઈસ્કૂલ ખાતે આજે 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓનુ કોરોના વેકસીનનું રસીકરણ કરવામાં આવ્યું
કલ્પેશ વાઢેર ( સુરેન્દ્રનગર ) સરકાર દ્વારા 15 થી 18 વર્ષના કિશોરોને…
બનાસકાઠાના તંત્રેએ કર્યું એ આખા ગુજરાતે કરવાની જરૂર છે, કોરોના ચપટી વગાડતા ભાગી જશે, પણ આ પ્રજા સુધરે તો ને
હાલ કોરોનના વધતા કેસો ચિંતાનો વિષય બન્યો છે, સરકાર દ્વારા અનેક કડક…
હવે તો સુધરો સરકાર, તમારા ભ્રષ્ટાચારના કારણે કોઈનો પતિ વિધુર થઈ ગયો, રાધનપુરનો ઈમોશનલ કિસ્સો વાયરલ
દિનેશ સાધુ (રાધનપુર પાટણ ) ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાને કારણે દરેક પ્રજા…
ચોંકાવનારો ઘટસ્ફોટ, લીંબડી ઝુંપડપટ્ટીમાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, પતિએ જ આ કારણોસર પતાવી દીધી’તી પત્નીને
કલ્પેશ વાઢેર ( સુરેન્દ્રનગર ) થોડા સમય પહેલા જ લીંબડી ઝુંપડપટ્ટીમાંથી એક…
નવા વર્ષની શરુઆતમાં જ ગુજરાત ઉપર કમૌસમી વરસાદનું સંકટ, માવઠા ઉપરાંત કડકડતી ઠંડી પડવાની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી
રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરાતા ધરતીના તાત પર…
CNG ભાવ ભડકે બળતા હવે રિક્ષાચાલકોનો પિત્તો ગયો, યુનિયન રસ્તા પર ઉતરી આવ્યું, જો ભાવ નહીં ઘટાડ્યો તો….
2022ની શરૂઆત જ મોંઘવારી સાથે થઇ છે, નવા વર્ષની શરૂઆતમાં જ ઘણી…
એટલે જ તો જવાનને કહેવામાં આવે છે અસલી હીરો, અંબાજી મંદિર ખાતે સુરક્ષા જવાનની કામગીરી ચારેકોરણ વખણાઈ
પ્રહલાદ પૂજારી (અંબાજી ) ગુજરાત અને રાજસ્થાનની સરહદે શકિતપીઠ અંબાજી મંદિર આવેલું…
કોઈને કંઈ જ નથી પડી, ઓમિક્રોનની દહેશન વચ્ચે કાંકરિયા લેક ફ્રન્ટ પર લોકો બેફામ બનીને એકઠા થયા, માસ્ક અને સામાજીક અંતરનો ઉલાળિયો
કોરોનાનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ લોકો આ અંગે વધુ ચિંતિત…
માત્ર ૫૨૦૦ રુપિયા માટે મિત્રોએ કરી નાખી પોતાના જ મિત્રની હત્યા, પોલીસે કરી ૩ આરોપીઓની ધરપકડ
શહેરના સાણંદ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ…
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગુજરાત તૈયાર, સમિટમાં ૨૬ દેશો બનશે પાર્ટનર કન્ટ્રી
વાઇબ્રન્ટ ગુજરાતની ૧૦ મી એડીશન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨એ હવે તમામ…