અંધારા રહે કદી કદી કે દર પૂનમે અજવાળા નથી હોતા- નીના દેસાઇ..’નિજ
બાદબાકી થાય દિવસોનીજીંદગીમાંથીસરવાળા નથી હોતા. દાખલા ગણો ભલે સઘળામળતાં અહીંતાળા નથી હોતા.…
રહેવા દે જરી બળતી અંગીઠીને, થશે ભડકો તિખારાને દગો થાશે- દક્ષા રંજન
કરું દીવો, સિતારાને દગો થાશે,પછી આખા, મિનારાને દગો થાશે. કહો સઘળું, શબ્દોમાં…
અસ્તિત્વ દદૅનું કંઈક એવું હોય, જે સમંદર પાર વિસ્તરતું હોય- ફાલ્ગુની ત્રિવેદી
અસ્તિત્વ દદૅનું કંઈક એવું હોય,જે સમંદર પાર વિસ્તરતું હોય. ને સ્વિકાર એનો…
“માં ની વેદના” વાંચીને તમારા આંસુ રોકી નહીં શકો- ફાલ્ગુની ત્રિવેદી “ફોરમ”
અવનીની નજર ની સામે જ ઊછળતી-કૂદતી એકની એક ફૂલની કળી જેવી માસૂમ…
મળતા નથી શબ્દો ક્યાંક ખોવાઈ ગયા છે, હ્રદયમાં શબ્દની મશાલ સળગતી રહે છે- ગાયત્રી સોની
મળતા નથી શબ્દો ક્યાંક ખોવાઈ ગયા છે,હ્રદયમાં શબ્દની મશાલ સળગતી રહે છે,…
જોકર જેવી જિંદગી જાણી રુદને ઉભરાણી છાતી છે- ગાયત્રી સોની
કોઈએ ધસમસતી લાગણીની ભાત મજાની છાપી છે,હૈયે ટાઢક સામે મૌન માં બળતી…
છેતરી ગયાં લાગણીમા ફસાવી ખુદને તમે, તોય અમે બેધડક પ્રેમમાં તલ્લીન જેવી લાગી- ગાયત્રી સોની
તું સવા શેર આને ભરપુર પ્રેમી લાગે,તું સવારના મીઠા સપના જેવી લાગે,…
ફિલ્મી કહાની જેવો ઘાટ, ચરસનો જથ્થો હિમાચલપ્રદેશથી અનેક સરહદો પાર કરી ગયો, પરંતુ અમીરગઢ પોલીસે ખેલ પાડી દીધો
પાલનપુર (ભવર મીણા): હિમાચલપ્રદેશથી ગોવા તરફ ચરસનો જથ્થો કારમાં લઇ જતો યુવકે…
વિશ્વની અગ્રગણ્ય સહકારી સંસ્થા ”ઈફકો” ના ચેરમેનપદે દિલીપ સંઘાણી
રિપોર્ટર: મૌલિક દોશી અમરેલી: અમરેલી જીલ્લામાં હરખની હેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય…
અમરેલીના કલેક્ટર દ્વારા લાઠીમાં સરકારી પડતર જમીનના 18 પ્લોટની ફાળવણી કરવામાં આવી
રિપોર્ટર:મૌલિક દોશી, અમરેલી: અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ૬૬ કેવી સબસ્ટેશન પાછળ આવેલી…